ફેબ્રુઆરી ૨૭નું અઠવાડિયું
ગીત ૨૯ (222) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૧૦૭, ૧૦૮ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યશાયા ૬૩-૬૬ (૧૦ મિ.)
દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)
□ સેવા સભા:
ગીત ૭ (46)
૧૦ મિ: જાહેરાતો. પાન ૪ ઉપર આપેલા સૂચનો વાપરીને દૃશ્યથી બતાવો કે માર્ચના પહેલા શનિવારે આપણે કેવી રીતે અભ્યાસ શરૂ કરી શકીએ.
૧૫ મિ: બીજાઓને શીખવવા સારી તૈયારી કરો. જૂન ૨૦૦૯ આપણી રાજ્ય સેવાના પાન બેની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા. પ્રકાશક જાણે બાઇબલ અભ્યાસ ચલાવવાની તૈયારી કરે છે એવું દૃશ્યથી બતાવો.
૧૦ મિ: દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૧૨માંથી લાભ મેળવો. પુસ્તિકામાંથી ‘કંઈક કહેવું છે’ પર ભાઈ-બહેનો સાથે ચર્ચા કરો. ભાઈ-બહેનોને પૂછો કે દરરોજનું દૈનિક વચન વાંચવાથી તેઓને કેવો લાભ થયો છે. ૨૦૧૨ના વાર્ષિક વચનની ચર્ચા કરો.
ગીત ૧૦ (82) અને પ્રાર્થના