ઑક્ટોબર ૮નું અઠવાડિયું
ગીત ૧૯ (143) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૫, ફકરા ૧૬-૨૩ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: દાનીયેલ ૭-૯ (૧૦ મિ.)
નં. ૧: દાનીયેલ ૭:૧૩-૨૨ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: વૃદ્ધ થાવ તેમ ફેરગોઠવણ કરો—fy પાન ૧૬૯-૧૭૦, ફકરા ૧૭-૧૯ (૫ મિ.)
નં. ૩: યહોવા કઈ રીતે વિશ્વાસુ છે?—૧ કોરીં. ૧:૯ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૧ (85)
૧૫ મિ: આપણે શું શીખ્યા? ભાઈ-બહેનો સાથે ચર્ચા. માથ્થી ૨૧:૧૨-૧૬ અને લુક ૨૧:૧-૪ વાંચો. આ બનાવોમાંથી શું શીખવા મળ્યું એની ચર્ચા કરો.
૧૫ મિ: “શું તમે સાંજના સમયે પ્રચાર કરી શકો?” સવાલ-જવાબ. બીજા ફકરાની ચર્ચા કરતી વખતે ભાઈ-બહેનોને જો સાંજના પ્રચારમાં કોઈ સારો અનુભવ થયો હોય તો એ જણાવવા કહો.
ગીત ૨૩ (187) અને પ્રાર્થના