જાહેરાતો
◼ નવેમ્બર અને ડિસેમ્બર માટે સાહિત્ય ઑફર: આમાંથી કોઈ એક પત્રિકા વાપરો: આંસુભરી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે, કૌટુંબિક જીવનનો આનંદ માણો, યહોવાહ—તે કોણ છે?, શું આપણે કર્મના કર્યા ભોગવીએ છીએ?, શાંતિપૂર્ણ નવી દુનિયામાં જીવન, મરણ પામેલા સ્નેહીજનો માટે કઈ આશા?, જગતનું શાસન ખરેખર કોનું છે? અને શું આ જગત બચશે? જો વ્યક્તિને રસ પડે તો બાઇબલ અભ્યાસ કેવી રીતે ચલાવવો એ બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અથવા ભગવાનનું સાંભળો કે ભગવાનનું સાંભળો—અમર જીવન પામો પુસ્તિકામાંથી બતાવો. જાન્યુઆરી અને ફેબ્રુઆરી: ૩૨ પાનની આ પુસ્તિકાઓમાંથી કોઈ પણ વાપરો: સર્વ લોકો માટેનું પુસ્તક, બાઇબલનો સંદેશો શું છે?, જીવનનો હેતુ શું છે—એ તમે કઈ રીતે મેળવી શકો?, ગુજરી ગયેલાનું દુઃખ સહેવું—કઈ રીતે? ફરી મુલાકાત કરતી વખતે બાઇબલ શીખવે છે પુસ્તક અથવા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ભગવાનનું સાંભળો અથવા ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકા આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો.