ડિસેમ્બર ૧૦નું અઠવાડિયું
ગીત ૨૯ (222) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૮, ફકરા ૧-૧૦ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: સફાન્યા ૧–હાગ્ગાય ૨ (૧૦ મિ.)
નં. ૧: હાગ્ગાય ૧:૧-૧૩ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: દેશભક્તિ વિષે આપણું વલણ કેવું હોવું જોઈએ એ વિષે બાઇબલ શું કહે છે? (૫ મિ.)
નં. ૩: ઈસુનું મન જાણવાથી આપણે યહોવાને સારી રીતે ઓળખી શકીએ છીએ—માથ. ૧૧:૨૭ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૧ (85)
૧૫ મિ: ૨૦૧૩ની દેવશાહી સેવા શાળા. શાળા નિરીક્ષક ટૉક આપશે. મંડળ માટે જરૂરી હોય એવા મુદ્દાઓને ૨૦૧૩ના શેડ્યૂલમાંથી ચર્ચા કરશે. દરેકને ઉત્તેજન આપશે કે જે પણ ભાગ સોંપવામાં આવ્યો હોય એને પૂરો કરવા બનતી કોશિશ કરે. બાઇબલ હાઇલાઇટ્સમાં જવાબ આપે અને મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના સૂચનોને લાગું પાડે.
૧૫ મિ: “સઘળાં માણસોની સાથે હળીમળીને” રહીએ. સવાલ-જવાબ. ટૂંકમાં બે દૃશ્ય બતાવો. પહેલા દૃશ્યમાં બતાવો કે ગુસ્સે થયેલા ઘરમાલિક સાથે પ્રકાશક પણ શાંતિ જાળવતા નથી. બીજા દૃશ્યમાં બતાવો કે પ્રકાશક શાંતિ જાળવે છે.
ગીત ૨૭ (212) અને પ્રાર્થના