માર્ચ ૪નું અઠવાડિયું
ગીત ૧૯ (143) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: વધારે માહિતી પાન ૨૫૧-૨૫૩ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: માર્ક ૯-૧૨ (૧૦ મિ.)
નં. ૧: માર્ક ૧૧:૧૯–૧૨:૧૧ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઇઝરાયલ પ્રજાને ઈશ્વર ગુલામીમાંથી છોડાવે છે—bm પાન ૧૦ (૫ મિ.)
નં. ૩: યહોવાને જીવન સમર્પણ કરવાથી કેમ ખુશી મળે છે—પ્રે.કૃ. ૨૦:૩૫ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧ (13)
૧૫ મિ: “ઍપાર્ટમેન્ટમાં પણ ‘સુવાર્તાની સાક્ષી’ આપીએ.” સવાલ-જવાબથી વડીલ ૧૨-૧૭ ફકરા હાથ ધરશે. તમારા વિસ્તારમાં લાગુ પડે એ રીતે ચર્ચા કરો. પ્રકાશક ઍપાર્ટમેન્ટના અધિકારી સાથે વાત કરતા હોય એવું ટૂંકું દૃશ્ય બતાવો.
૧૫ મિ: મંડળની જરૂરિયાતો.
ગીત ૧૨ (93) અને પ્રાર્થના