ઑગસ્ટ ૧૨નું અઠવાડિયું
ગીત ૨૭ (212) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૨, ફકરા ૧-૯ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: રોમનો ૫-૮ (૧૦ મિ.)
નં. ૧: રોમનો ૬:૨૧–૭:૧૨ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: મનુષ્યને ઈશ્વરના આશીર્વાદો મળે છે!—bm પાન ૩૦ (૫ મિ.)
નં. ૩: ઈશ્વરની ભક્તિને બદલે ધનદોલત પર ભરોસો રાખવો કેમ જોખમી છે?—માથ. ૬:૩૩; ૧ તીમો. ૬:૧૦ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૭ (46)
૧૦ મિ: “ઈશ્વરનું વચન શિક્ષણ આપવા ઉપયોગી છે.” સવાલ-જવાબ. તમે જાણતા હો તો સરકીટ સંમેલનની તારીખ જણાવો.
૧૦ મિ: આઉટલાઈન બનાવવાથી પ્રચારમાં કઈ રીતે મદદ મળી શકે? મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૧૬૭, ફકરા ૧થી પાન ૧૬૮ ફકરા ૧ સુધીની માહિતીને આધારે ચર્ચા. મહિનાની ઑફરનો ઉપયોગ કરીને દૃશ્યથી બતાવો કે એક પ્રકાશક પ્રચારમાં જતા પહેલાં મનમાં તૈયારી કરે છે કે પોતે કેવી રજુઆત કરશે.
૧૦ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ચર્ચા. પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૬-૩૧ વાંચો. આ કલમો પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.
ગીત ૧ (13) અને પ્રાર્થના