વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૩ પાન ૨
  • ઑગસ્ટ ૧૯નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૧૯નું અઠવાડિયું
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૮/૧૩ પાન ૨

ઑગસ્ટ ૧૯નું અઠવાડિયું

ગીત ૫ (45) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: પ્રકરણ ૨, ફકરા ૧૦-૧૭ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: રોમનો ૯-૧૨ (૧૦ મિ.)

નં. ૧: રોમનો ૯:૧૯-૩૩ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: બાઇબલનો સંદેશો—એક ઝલક—bm પાન ૩૧ (૫ મિ.)

નં. ૩: માણસોનો ડર ન રાખવા બાઇબલ કયા કારણો આપે છે?—લુક ૧૨:૪-૧૨ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૮ (221)

૧૦ મિ: “ઈશ્વરનું વચન શક્તિશાળી છે.” સવાલ-જવાબ. તમે જાણતા હો તો ખાસ સંમેલન દિવસની તારીખ જણાવો.

૧૦ મિ: વાતચીત અટકાવનારાઓને કઈ રીતે જવાબ આપવો? સેવા નિરીક્ષક દ્વારા ચર્ચા. તમારા વિસ્તારમાં વાત અટકાવે એવા બે-ત્રણ મુદ્દા જણાવો. ભાઈ બહેનોને પૂછો કે એનો આપણે કઈ રીતે જવાબ આપી શકીએ. એક ટૂંકું દૃશ્ય બતાવો.

૧૦ મિ: હિંમતથી પ્રચાર કરો. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૯) ફેબ્રુઆરી ૧, ૨૦૧૦ ચોકીબુરજના પાન ૧૪-૧૬, ફકરા ૬થી ૧૨ સુધીની માહિતીને આધારે ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે એમાંથી શું શીખવા મળ્યું.

ગીત ૨૩ (187) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો