સપ્ટેમ્બર ૨નું અઠવાડિયું
ગીત ૨ (15) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૩, ફકરા ૧-૭ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ કોરીંથી ૧-૯ (૧૦ મિ.)
નં. ૧: ૧ કોરીંથી ૪:૧૮–૫:૧૩ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: દેવ વસ્તુઓ બનાવવાનું શરૂ કરે છે—my વાર્તા ૧ (૫ મિ.)
નં. ૩: બીમાર હોવા છતાં આપણે ભક્તિમાં આનંદ કઈ રીતે જાળવી રાખી શકીએ?—ફિલિ. ૪:૬, ૭ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૨ (185)
૧૫ મિ: મંડળની જરૂરિયાતો.
૧૫ મિ: બાર્નાબાસના દાખલાને અનુસરો. ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે બાર્નાબાસના દાખલાને કઈ રીતે અનુસરવાથી આપણને પ્રચારમાં મદદ મળી શકે.
ગીત ૧૭ (127) અને પ્રાર્થના