નવેમ્બર ૪નું અઠવાડિયું
ગીત ૫ (45) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૫, ફકરા ૧૪-૨૦ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: તીતસ ૧–ફિલેમોન (૧૦ મિ.)
નં. ૧: તીતસ ૨:૧-૧૫ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: નુહ વહાણ બાંધે છે—my વાર્તા ૯ (૫ મિ.)
નં. ૩: “કલ્પિત વાતો પર” કેમ ધ્યાન ન આપવું જોઈએ?—૧ તીમો. ૧:૩, ૪; ૨ તીમો. ૪:૩, ૪ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૨ (185)
૧૦ મિ: નવેમ્બર મહિનામાં મૅગેઝિન કઈ રીતે આપવા એની તૈયારી કરો. ચર્ચા. એકાદ મિનિટમાં જણાવો કે ઑક્ટોબરથી ડિસેમ્બરનું સજાગ બનો! તમારા પ્રચાર વિસ્તારમાં કઈ રીતે લોકોમાં રસ જગાડી શકે. પછી, મુખ્ય વિષય બતાવીને ભાઈ-બહેનોને પૂછો કે લોકોને રસ જગાડવા કેવા પ્રશ્નો પૂછી શકાય. તેમ જ, બાઇબલની કઈ કલમ બતાવી શકાય. દૃશ્યથી બતાવો કે મૅગેઝિન કઈ રીતે આપી શકાય.
૧૦ મિ: મંડળની જરૂરિયાતો.
૧૦ મિ: ઈશ્વરનો શબ્દ સમર્થ છે. (હિબ્રૂ ૪:૧૨) મે ૨૦૦૧ આપણી રાજ્ય સેવાના લેખની માહિતીને આધારે ચર્ચા.
ગીત ૭ (46) અને પ્રાર્થના