વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૩/૧૪ પાન ૧
  • માર્ચ ૧૦નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૧૦નું અઠવાડિયું
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૩/૧૪ પાન ૧

માર્ચ ૧૦નું અઠવાડિયું

ગીત ૨ (15) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૧, ફકરા ૧૫-૨૧ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ઉત્પત્તિ ૪૦-૪૨ (૧૦ મિ.)

નં. ૧: ઉત્પત્તિ ૪૧:૧-૧૬ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: મીસ વિશે બાઇબલ શીખવતું નથી—td ૫ખ (૫ મિ.)

નં. ૩: અબીહૂ—ઉચ્ચ પદ હોવું બેવફાદાર બનવાની છૂટ નથી આપતું—નિર્ગ. ૨૪:૧, ૯-૧૧; ૨૮:૧, ૪૦-૪૩; ૨૯:૧૦-૪૬; ૩૦:૨૬-૩૮; લેવી. ૮:૧-૩, ૧૩-૩૬; ૧૦:૧-૭; ગણ. ૩:૨-૪; ૧ કાળ. ૨૪:૧, ૨ (૫ મિ.)

સેવા સભા:

ગીત ૨૮ (221)

૧૫ મિ: કુટુંબ તરીકે ભક્તિ કરવાથી તાજગી મળે છે. એક કુટુંબનું ઇન્ટરવ્યૂ લો. કુટુંબ તરીકે ભક્તિમાં તેઓ શું કરે છે એ પૂછો. શાની ચર્ચા કરશે એ તેઓ કઈ રીતે નક્કી કરે છે? jw.org વેબસાઇટના અલગ અલગ વિભાગનો તેઓ કઈ રીતે ઉપયોગ કરે છે? આ રીતે ભક્તિ કરવાથી તેઓને પ્રચારમાં કઈ રીતે મદદ મળી છે? એ સાંજે બીજી પ્રવૃત્તિઓથી તેમની ભક્તિમાં ખલેલ ન પહોંચે એ માટે તેઓ શું કરે છે? આ રીતે તરીકે ભક્તિ કરવાથી તેઓને કયા ફાયદા થયા છે?

૧૫ મિ: “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—વાતચીત અટકાવનારને જવાબ આપીએ.” ચર્ચા. પ્રચારમાં આપણી વાતચીત અટકાવી શકે એવી બે-ત્રણ બાબતો જણાવો. ભાઈ-બહેનોને પૂછો કે એ વાતચીત અટકાવનારને તેઓ કઈ રીતે જવાબ આપશે. ભાઈ-બહેનોને યાદ અપાવો કે એપ્રિલ ૭ના અઠવાડિયા દરમિયાન તેઓને પોતાના અનુભવો જણાવવાની તક મળશે.

ગીત ૧૩ (113) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો