વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૪ પાન ૮
  • જાહેરાતો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાહેરાતો
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૬/૧૪ પાન ૮

જાહેરાતો

◼ જૂન માટે સાહિત્ય ઑફર: પવિત્ર બાઇબલ શું શીખવે છે? અથવા આમાંથી કોઈ એક પત્રિકા વાપરો: જન્‍નતનો માર્ગ કઈ રીતે મેળવી શકાય?, હે ઈશ્વર, ક્યારે બધાં દુઃખોનો અંત આવશે?, અને સાચો માર્ગ કયો છે? જો વ્યક્તિને રસ પડે તો બાઇબલ અભ્યાસ કઈ રીતે ચલાવવો એ બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અથવા ભગવાનનું સાંભળો કે ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકામાંથી બતાવો. જુલાઈ: ઈશ્વર પાસેથી ખુશખબર! અથવા આમાંથી ૩૨ પાનાની કોઈ પુસ્તિકા: શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે?, શું તમારે ત્રૈક્યમાં માનવું જોઈએ?, બાઇબલનો સંદેશો શું છે?, પારાદેશ લાવતી સરકાર, ફિરદોસમાં લઈ જતો ખુદાનો માર્ગ, દેવ આપણી પાસે શું માંગે છે?, જીવનનો હેતુ શું છે?—તમે એ કઈ રીતે મેળવી શકો?, ગુજરી ગયેલાનું દુઃખ સહેવું—કઈ રીતે? અને સાચા ઈશ્વરને ઓળખો. ઑગસ્ટ: જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે? પત્રિકાની ખાસ ઝુંબેશ. જો ઘરમાલિકને ઇન્ટરનેટ વાપરતા આવડતું ન હોય તો, આમાંથી કોઈ પત્રિકા આપી શકો: શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે?, જન્‍નતનો માર્ગ કઈ રીતે મેળવી શકાય?, હે ઈશ્વર, ક્યારે બધાં દુઃખોનો અંત આવશે?, અને સાચો માર્ગ કયો છે?

◼ ૨૦૧૪ સેવા વર્ષના અંત ભાગથી જે પાયોનિયર સ્કૂલની ગોઠવણ કરવામાં આવશે એ સોમવારથી શનિવાર, એટલે કે છ દિવસની હશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો