સપ્ટેમ્બર ૧૫નું અઠવાડિયું
ગીત ૨૫ (191) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૧, ફકરા ૧૮-૨૩, પાન ૧૨ બૉક્સ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ગણના ૨૬-૨૯ (૧૦ મિ.)
નં. ૧: ગણના ૨૭:૧૫–૨૮:૧૦ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઈશ્વર અને ખ્રિસ્તમાં સંપ—td ૧૬ગ (૫ મિ.)
નં. ૩: આદમ—પાપના ભયંકર પરિણામો—ઉત. ૩:૧-૨૩; યોહા. ૩:૧૬, ૧૮; રોમ. ૫:૧૨, ૧૪; ૬:૨૩; ૧ કોરીં. ૧૫:૨૨, ૪૫, ૪૭ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૮ (51)
૧૫ મિ: આપણે કેવી સફળતા મેળવી? સેવા નિરીક્ષક ટૉક આપશે. ગયા સેવા વર્ષમાં અને ઑગસ્ટ મહિનાની ખાસ ઝુંબેશમાં મંડળે કેવું કર્યું એ જણાવો. ભાઈ-બહેનોએ જે બાબતે પ્રગતિ કરી હોય એ જણાવો અને શાબાશી આપો. તેઓને પૂછો કે ઑગસ્ટ મહિનામાં કેવા સારા અનુભવો થયા. પ્રચારમાં વધારે ભાગ લીધો હોય એવા પ્રકાશકનું ઇન્ટરવ્યૂ લો. નવા સેવા વર્ષ દરમિયાન મંડળ કઈ એક-બે બાબતોમાં સુધારો કરી શકે અને કેવી રીતે કરી શકે એ વિશે સૂચનો આપો.
૧૫ મિ: “પ્રબોધકોનો દાખલો લો—નાહૂમ.” સવાલ-જવાબ.
ગીત ૧૧ (85) અને પ્રાર્થના