વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ માર્ચ પાન ૪
  • માર્ચ ૧૪-૨૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૧૪-૨૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ માર્ચ પાન ૪

માર્ચ ૧૪-૨૦

અયૂબ ૧–૫

  • ગીત ૧૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “અયૂબ સતાવણીઓમાં પણ વફાદાર રહ્યા”: (૧૦ મિ.)

    • [અયૂબની પ્રસ્તાવનાનો વીડિયો બતાવો.]

    • અયૂ ૧:૮-૧૧—અયૂબની વફાદારી પર શેતાને સવાલ ઉઠાવ્યો (w૧૧ ૫/૧ ૧૯ ¶૬-૮; w૦૯ ૪/૧ ૧૧ ¶૩-૪)

    • અયૂ ૨:૨-૫—સર્વ માણસોની વફાદારી પર શેતાને સવાલ ઉઠાવ્યો (w૦૯ ૪/૧ ૧૨ ¶૬)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • અયૂ ૧:૬; ૨:૧—યહોવાની રૂબરૂ કોણ કોણ આવી શકતું? (w૦૬ ૪/૧ ૩ ¶૬)

    • અયૂ ૪:૭, ૧૮, ૧૯—અલીફાઝે કેવી ખોટી દલીલો અયૂબ આગળ રજૂ કરી? (w૧૪ ૩/૧૫ ૧૩ ¶૩; w૦૫ ૯/૧૫ ૨૬ ¶૪-૫; w૯૫ ૨/૧૫ ૨૭ ¶૫-૬)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: અયૂ ૪:૧-૨૧ (૪ મિ. કે એનાથી ઓછું)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: ઈશ્વરનું રાજ્ય શું છે? (પહેલી રજૂઆત)—ફરી મુલાકાત માટે પાયો નાખો. (૨ મિ. કે એનાથી ઓછું)

  • ફરી મુલાકાત: ઈશ્વરનું રાજ્ય શું છે? (પહેલી રજૂઆત)—મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો. (૪ મિ. કે એનાથી ઓછું)

  • બાઇબલ અભ્યાસ: fg પાઠ ૨ ¶૨-૩ (૬ મિ. કે એનાથી ઓછું)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૧

  • દોસ્તોના દબાણનો સામનો કરવો!: (૧૫ મિ.) ચર્ચા. jw.org પરથી આ વીડિયો બતાવો. (એ માટે BIBLE TEACHINGS > TEENAGERS વિભાગમાં જઈ ગુજરાતી ભાષા પસંદ કરો.) એ પછી, પૂછો: સ્કૂલમાં બાળકો પર કેવાં દબાણો આવે છે? નિર્ગમન ૨૩:૨માં આપેલો સિદ્ધાંત, તેઓ કઈ રીતે લાગુ પાડી શકે? દબાણનો સામનો કરવા અને વફાદારી જાળવી રાખવા તેઓને કયા ચાર પગલાં મદદ કરશે? યુવાનોને પોતાનો સારો અનુભવ જણાવવા કહો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૨૧ (૩૦ મિ.)

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૪૯ (૫૫) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો