વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ઑક્ટોબર પાન ૪
  • ઑક્ટોબર ૧૭-૨૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૧૭-૨૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ઑક્ટોબર પાન ૪

ઑક્ટોબર ૧૭-૨૩

નીતિવચનો ૧૨-૧૬

  • ગીત ૧૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “સોના કરતાં ડહાપણ વધારે કિંમતી છે”: (૧૦ મિ.)

    • નીતિ ૧૬:૧૬, ૧૭—સમજુ માણસ ઈશ્વરની વાણીનો અભ્યાસ કરે છે અને જીવનમાં એને લાગુ પાડે છે (w૦૭-E ૭/૧૫ ૮)

    • નીતિ ૧૬:૧૮, ૧૯—સમજુ માણસ ઘમંડ અને અભિમાનથી દૂર રહે છે (w૦૭-E ૭/૧૫ ૮-૯)

    • નીતિ ૧૬:૨૦-૨૪—સમજુ માણસ પોતાના શબ્દોથી બીજાઓને મદદ કરે છે (w૦૭-E ૭/૧૫ ૯-૧૦)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • નીતિ ૧૫:૧૫—જીવનમાં ભરપૂર આનંદ કઈ રીતે મેળવી શકાય? (g-E ૧૧/૧૩ ૧૬)

    • નીતિ ૧૬:૪—યહોવાએ કયા અર્થમાં દુષ્ટોને ‘પોતાના ઉપયોગ માટે સર્જ્યા છે’? (w૦૭-E ૫/૧૫ ૧૮-૧૯)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નીતિ ૧૫:૧૮–૧૬:૬

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) યોહ ૧૧:૧૧-૧૪. સત્ય શીખવો. વ્યક્તિને અઠવાડિયાને અંતે થતી સભામાં આવવાનું આમંત્રણ આપો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૩:૧-૬; રોમ ૫:૧૨. સત્ય શીખવો. વ્યક્તિને અઠવાડિયાને અંતે થતી સભામાં આવવાનું આમંત્રણ આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૯૧-૧૯૨ ¶૧૮-૧૯. વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૦

  • “સભામાં સારા જવાબ કઈ રીતે આપવા”: (૧૫ મિ.) ચર્ચા. યહોવાના દોસ્ત બનો—સભામાં જવાબ આપવા તૈયારી કરો વીડિયો બતાવો. પછી, બાળકોને સ્ટેજ પર બોલાવો અને તેઓને આ સવાલો પૂછો: જવાબ તૈયાર કરવાના ચાર પગલાં કયાં છે? જવાબ પૂછવામાં ન આવે તોપણ કેમ નિરાશ ન થવું જોઈએ?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૮ ¶૧૯-૨૬, પાન ૧૦૬, ૧૧૦ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪૮ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો