વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ જૂન પાન ૬
  • જૂન ૨૬–જુલાઈ ૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૨૬–જુલાઈ ૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ જૂન પાન ૬

જૂન ૨૬–જુલાઈ ૨

હઝકીએલ ૬-૧૦

  • ગીત ૧૪૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “શું બચાવ માટે તમારા પર ચિહ્‍ન લગાવવામાં આવશે?”: (૧૦ મિ.)

    • હઝ ૯:૧, ૨—હઝકીએલના સંદર્શનનો આપણા માટે અર્થ રહેલો છે (w૧૬.૦૬ ૧૬-૧૭)

    • હઝ ૯:૩, ૪—પ્રચારકાર્યને કાન ધરે છે તેઓના બચાવ માટે મહાન વિપત્તિ દરમિયાન તેઓના પર કોઈક સમયે ચિહ્‍ન કરવામાં આવશે

    • હઝ ૯:૫-૭—યહોવા દુષ્ટોની સાથે ન્યાયીનો નાશ નહિ કરે

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • હઝ ૭:૧૯—આ કલમ કઈ રીતે ભાવિ માટે તૈયાર થવા મદદ કરે છે? (w૦૯ ૯/૧ ૨૬ ¶૧૦)

    • હઝ ૮:૧૨—આ કલમ કઈ રીતે બતાવે છે કે, જો શ્રદ્ધાની ખામી હશે તો સહેલાઈથી ખોટાં કામમાં ફસાઈ જઈશું? (w૧૧ ૪/૧ ૩૧ ¶૧૪)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હઝ ૮:૧-૧૨

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) પ્રક ૪:૧૧—સત્ય શીખવો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૧૧:૫; ૨કો ૭:૧—સત્ય શીખવો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૨૭ ¶૪-૫. વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૪

  • “યહોવાનાં નૈતિક ધોરણો જાળવી રાખો”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: યહોવાના દોસ્ત બનો—એક પુરુષ, એક સ્ત્રી.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૪ ¶૧૬-૩૧, પાન ૪૧ પુનરાવર્તન સવાલો

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૫૦ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો