વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ સપ્ટેમ્બર પાન ૨
  • શુદ્ધ ભક્તિને તમે શા માટે અનમોલ ગણો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શુદ્ધ ભક્તિને તમે શા માટે અનમોલ ગણો છો?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • “મંદિરનો નિયમ આ છે”
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરવામાં આવી!
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • “તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર”
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • ‘ઈશ્વરે તેઓની ભેટો સ્વીકારી’
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ સપ્ટેમ્બર પાન ૨

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

શુદ્ધ ભક્તિને તમે શા માટે અનમોલ ગણો છો?

હઝકીએલને થયેલા મંદિરના સંદર્શનથી બંદીવાન યહુદીઓને આશા મળી કે શુદ્ધ ભક્તિ ફરી શરૂ થશે. એ જાણીને તેઓને ઘણું ઉત્તેજન મળ્યું. આ છેલ્લા દિવસો દરમિયાન, શુદ્ધ ભક્તિ “પહાડોનાં શિખરો પર સ્થાપન” થઈ છે. આપણે એ પ્રજાઓમાં સામેલ છીએ, જે પ્રવાહની જેમ એમાં પ્રવેશ કરી રહી છે. (યશા ૨:૨) યહોવાને ઓળખવાનો અને તેમની ભક્તિ કરવાનો તમને જે લહાવો મળ્યો છે, શું એના પર તમે મનન કરો છો?

શુદ્ધ ભક્તિથી મળતા આશીર્વાદો:

  • એક ભાઈ બાઇબલ વાંચી રહ્યા છે

    ભરપૂર પ્રમાણમાં સાહિત્ય મળે છે, જે જીવનના મહત્ત્વના સવાલોના જવાબ આપે છે, રોજિંદા જીવન માટે વ્યવહારું સૂચનો અને ભાવિ માટે મજબૂત આશા આપે છે.—યશા ૪૮:૧૭, ૧૮; ૬૫:૧૩; રોમ ૧૫:૪

  • દુનિયા ફરતે પ્રેમાળ ભાઈચારો.—ગી ૧૩૩:૧; યોહ ૧૩:૩૫

  • ઈશ્વર સાથે સંતોષકારક કામ કરવાનો લહાવો.—પ્રેકા ૨૦:૩૫; ૧કો ૩:૯

  • “ઈશ્વરની શાંતિ” આપણને આ મુશ્કેલ સમયોમાં મજબૂત કરે છે.—ફિલિ ૪:૬, ૭

  • શુદ્ધ અંતઃકરણ.—૨તિ ૧:૩

  • ‘યહોવા સાથે પાક્કી મિત્રતા.’—ગી ૨૫:૧૪, IBSI

હું કઈ રીતોથી શુદ્ધ ભક્તિને અનમોલ ગણી શકું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો