વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ઑક્ટોબર પાન ૮
  • ઑક્ટોબર ૩૦–નવેમ્બર ૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૩૦–નવેમ્બર ૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ઑક્ટોબર પાન ૮

ઑક્ટોબર ૩૦–નવેમ્બર ૫

યોએલ ૧-૩

  • ગીત ૧૪૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે”: (૧૦ મિ.)

    • [યોએલની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • યોએ ૨:૨૮, ૨૯—અભિષિક્તો યહોવા વતી બોલે છે (w૦૨ ૮/૧ ૧૫ ¶૪-૫; jd-E ૧૬૭ ¶૪)

    • યોએ ૨:૩૦-૩૨—યહોવાના ભયાવહ દિવસે ફક્ત તેઓનો બચાવ થશે, જેઓ યહોવાના નામે વિનંતી કરશે (w૦૭ ૧૦/૧ ૬ ¶૭)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યોએ ૨:૧૨, ૧૩—આ કલમોમાંથી ખરા પસ્તાવા વિશે શું શીખવા મળે છે? (w૦૭ ૧૦/૧ ૭ ¶૨)

    • યોએ ૩:૧૪—“ન્યાયચુકાદાની ખીણ” શું છે? (w૦૭ ૧૦/૧ ૬ ¶૮)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યોએ ૨:૨૮–૩:૮

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) JW.ORG કોન્ટેક્ટ કાર્ડ

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) JW.ORG કોન્ટેક્ટ કાર્ડ—ગઈ મુલાકાતમાં કાર્ડ આપ્યું હતું. ચર્ચા આગળ વધારો અને છેલ્લે jw.org પરનો વીડિયો બતાવો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૨૨૪-૨૨૬ ¶૩-૫

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૧

  • મુશ્કેલીઓ સહેવા યહોવા આપણને મદદ કરે છે: (૯ મિ.) આ વીડિયો બતાવો: યહોવા મારો મજબૂત કિલ્લો. પછી શ્રોતાઓને પૂછો: હેન્સેલ કુટુંબે કયા પરીક્ષણોનો સામનો કર્યો? માતા-પિતાએ બતાવેલી શ્રદ્ધા અને વફાદારીની બાળકો પર કેવી અસર પડી શકે? ભાઈ હેન્સેલની જેમ યહોવા તમને કઈ રીતે હિંમત આપે છે?

  • યહોવાના દોસ્ત બનો—યહોવાનું નામ: (૬ મિ.) આ વીડિયો બતાવો: યહોવાના દોસ્ત બનો—યહોવાનું નામ. અમુક બાળકોને સ્ટેજ પર બોલાવો અને પૂછો: યહોવાના નામનો શો અર્થ થાય? યહોવાએ શાનું સર્જન કર્યું છે? યહોવા તમને કઈ રીતે મદદ કરી શકે છે?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૩ ¶૧૩-૨૫, પાન ૧૧૪ પુનરાવર્તન સવાલો

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૫૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો