વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ફેબ્રુઆરી પાન ૨
  • ફેબ્રુઆરી ૫-૧૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૫-૧૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ફેબ્રુઆરી પાન ૨

ફેબ્રુઆરી ૫-૧૧

માથ્થી ૧૨-૧૩

  • ગીત ૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ઘઉં અને કડવા દાણાનું દૃષ્ટાંત”: (૧૦ મિ.)

    • માથ ૧૩:૨૪-૨૬—એક ખેડૂતે ઘઉંના સારા દાણા વાવ્યા હતા અને દુશ્મન આવીને એમાં કડવા દાણા વાવી ગયો (w૧૩ ૭/૧૫ ૯-૧૦ ¶૨-૩)

    • માથ ૧૩:૨૭-૨૯—ઘઉં અને કડવા દાણા કાપણીની મોસમ સુધી સાથે વધ્યા (w૧૩ ૭/૧૫ ૧૦ ¶૪)

    • માથ ૧૩:૩૦—કાપનારાઓ કાપણીની મોસમમાં પહેલાં કડવા છોડને જુદા પાડશે અને પછી ઘઉંને એકઠા કરશે (w૧૩ ૭/૧૫ ૧૨ ¶૧૦-૧૨)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માથ ૧૨:૨૦—આપણે કઈ રીતે ઈસુની જેમ દયા બતાવી શકીએ? (“મંદ મંદ સળગતી દિવેટ” માથ ૧૨:૨૦ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૧૩:૨૫—શું એ સાચું છે કે પ્રાચીન સમયમાં કોઈ વ્યક્તિ બીજાના ખેતરમાં જઈને કડવા દાણા વાવી આવતી હતી? (w૧૬.૧૦ ૩૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માથ ૧૨:૧-૨૧

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત”નો ભાગ ઉપયોગ કરો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૨૧-૨૩ ¶૧૦-૧૨

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૪

  • મંડળની જરૂરિયાતો: (૫ મિ.)

  • “રાજ્યને લગતા દૃષ્ટાંતો આપણને કઈ રીતે લાગુ પડે છે”: (૧૦ મિ.) ચર્ચા. આ દૃષ્ટાંતો આપણને પ્રચારકાર્યમાં વધુ કરવા કઈ રીતે ઉત્તેજન આપે છે, એનો વિચાર કરો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૨૦ ¶૧૪-૨૬, પાન ૧૭૯ પુનરાવર્તન સવાલો

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો