વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ફેબ્રુઆરી પાન ૨
  • રાજ્યને લગતા દૃષ્ટાંતો આપણને કઈ રીતે લાગુ પડે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • રાજ્યને લગતા દૃષ્ટાંતો આપણને કઈ રીતે લાગુ પડે છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • ‘તમે સાંભળો અને એનો અર્થ સમજો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • સ્વર્ગના રાજ્ય વિશેનાં ઉદાહરણો
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • ‘ઉદાહરણ વગર તેણે તેઓને કંઈ કહ્યું નહિ’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • શીખવે એવા દાખલાઓ
    વાંચવાની અને શીખવવાની કળા
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ફેબ્રુઆરી પાન ૨

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

રાજ્યને લગતા દૃષ્ટાંતો આપણને કઈ રીતે લાગુ પડે છે

ઊંડું સત્ય શીખવવા ઈસુએ સરળ દૃષ્ટાંતોનો ઉપયોગ કર્યો. પરંતુ, ફક્ત નમ્ર લોકો એ સત્યને સમજવા અને પોતાના જીવનમાં લાગુ પડવા ચાહતા હતા. (માથ ૧૩:૧૦-૧૫) રાજ્યને લગતા દરેક દૃષ્ટાંત માટે આ સવાલોના જવાબ આપો: આ દૃષ્ટાંત સમજવાથી મને કઈ રીતે લાભ થઈ શકે? એની મારા જીવન પર શી અસર થવી જોઈએ?

રાઈનું બી, ખમીર, ખજાનો, વેપારી

સ્વર્ગનું રાજ્ય જાણે . . .

  • “રાઈના બી જેવું છે.”—માથ ૧૩:૩૧, ૩૨; w૧૪ ૧૨/૧૫ ૮ ¶૯.

  • “ખમીર જેવું છે.”—માથ ૧૩:૩૩; w૧૪ ૧૨/૧૫ ૯-૧૦ ¶૧૪-૧૫.

  • “ખજાના જેવું” અને “વેપારી જેવું છે.”—માથ ૧૩:૪૪-૪૬; w૧૪ ૧૨/૧૫ ૧૦ ¶૧૮.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો