વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ફેબ્રુઆરી પાન ૬
  • ફેબ્રુઆરી ૧૯-૨૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૧૯-૨૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ફેબ્રુઆરી પાન ૬

ફેબ્રુઆરી ૧૯-૨૫

માથ્થી ૧૬-૧૭

  • ગીત ૨૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “તમે કોના જેવું વિચારો છો?”: (૧૦ મિ.)

    • માથ ૧૬:૨૧, ૨૨—પીતરે પોતાના વિચારો પર લાગણીઓની અસર થવા દીધી (w૦૭ ૩/૧ ૧૨ ¶૧૭)

    • માથ ૧૬:૨૩—પીતર ઈશ્વર જેવું વિચારી રહ્યા ન હતા (w૧૫ ૫/૧૫ ૧૩ ¶૧૬-૧૭)

    • માથ ૧૬:૨૪—ઈશ્વરભક્તોએ પોતાનું જીવન ઈશ્વરના વિચારો પ્રમાણે જીવવું જોઈએ (w૦૬ ૪/૧ ૨૩ ¶૯)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માથ ૧૬:૧૮—ઈસુએ જે ખડક પર ખ્રિસ્તી મંડળ બાંધ્યું, એ ખડક કોણ છે? (“તું પીતર છે અને આ ખડક પર,” “મંડળ” માથ ૧૬:૧૮ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૧૬:૧૯—ઈસુએ પીતરને “સ્વર્ગના રાજ્યની ચાવીઓ” આપી, એ શું છે? (“સ્વર્ગના રાજ્યની ચાવીઓ” માથ ૧૬:૧૯ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માથ ૧૬:૧-૨૦

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે કઈ રીતે જવાબ આપવો, એ બતાવો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૦

  • “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સવાલોનો અસરકારક રીતે ઉપયોગ કરીએ”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: ઈસુ જેવાં કામો કરીએ—શીખવીએ.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૨૧ ¶૧૩-૨૨, પાન ૧૮૬ પુનરાવર્તન સવાલો

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૯ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો