વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ માર્ચ પાન ૪
  • માર્ચ ૧૯-૨૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૧૯-૨૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ માર્ચ પાન ૪

માર્ચ ૧૯-૨૫

માથ્થી ૨૪

  • ગીત ૪૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “છેલ્લા દિવસોમાં યહોવાની ભક્તિમાં સજાગ રહો”: (૧૦ મિ.)

    • માથ ૨૪:૧૨—અન્યાય વધી જવાના કારણે લોકોમાં પ્રેમ ઠંડો થઈ જશે (it-2-E ૨૭૯ ¶૬)

    • માથ ૨૪:૩૯—અમુક માટે રોજબરોજની બાબતો સૌથી મહત્ત્વની બની જશે અને તેઓનું ધ્યાન ફંટાવી જશે (w૯૯ ૧૧/૧૫ ૧૯ ¶૫)

    • માથ ૨૪:૪૪—આપણે ધારતા નથી એ ઘડીએ “માણસનો દીકરો” આવશે (jy ૨૫૯ ¶૫)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માથ ૨૪:૮—ઈસુના શબ્દોનો શું અર્થ થઈ શકે? (“પ્રસૂતિની પીડા” માથ ૨૪:૮ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૨૪:૨૦—ઈસુએ શા માટે એમ કહ્યું? (“શિયાળામાં,” “સાબ્બાથના દિવસે” માથ ૨૪:૨૦ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માથ ૨૪:૧-૨૨

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. જે વ્યક્તિ સાથે તમે અગાઉ વાત કરી હતી એ ઘરે નથી, પણ તેમના કુટુંબમાંથી બીજું કોઈ મળે છે.

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ. કે એનાથી ઓછું) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૪૨

  • “દુષ્ટ દુનિયાનો અંત નજીક આવી ગયો છે”: (૧૫ મિ.) ચર્ચા. JW બ્રૉડકાસ્ટિંગનો વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૨૩ ¶૧૫-૨૯, પાન ૨૦૪ પુનરાવર્તન સવાલો

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો