યહોવાના સેવકો તરીકે આપણું જીવન
દુષ્ટ દુનિયાનો અંત નજીક આવી ગયો છે
દુષ્ટ દુનિયાનો અંત નજીક આવી ગયો છે વીડિયો જુઓ અને માથ્થી ૨૪:૩૪ના આધારે આપેલા સવાલોના જવાબ આપો.
“એ બધું” શાને રજૂ કરે છે?
“પેઢી” શબ્દનો અર્થ સમજવા નિર્ગમન ૧:૬ કઈ રીતે આપણને મદદ કરે છે?
ઈસુ કઈ પેઢી વિશે વાત કરી રહ્યા હતા?
“આ પેઢી” કયા બે સમૂહથી બનેલી છે?
ઈસુના શબ્દ કઈ રીતે બતાવે છે કે આપણે અંતની એકદમ નજીક આવી ગયા છીએ?