વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ઑક્ટોબર પાન ૪
  • ઑક્ટોબર ૧૫-૨૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૧૫-૨૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ઑક્ટોબર પાન ૪

ઑક્ટોબર ૧૫-૨૧

યોહાન ૧૩-૧૪

  • ગીત ૫૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “મેં તમારા માટે નમૂનો બેસાડ્યો”: (૧૦ મિ.)

    • યોહ ૧૩:૫—ઈસુએ શિષ્યોના પગ ધોયા (“શિષ્યોના પગ ધોયા” યોહ ૧૩:૫ અભ્યાસ માહિતી, nwtsty)

    • યોહ ૧૩:૧૨-૧૪—શિષ્યોની ફરજ હતી કે તેઓ ‘એકબીજાના પગ ધુએ’ (“જોઈએ” યોહ ૧૩:૧૫ અભ્યાસ માહિતી, nwtsty)

    • યોહ ૧૩:૧૫—ઈસુના બધા શિષ્યોએ તેમની જેમ નમ્ર બનવું જોઈએ (w૯૯ ૩/૧ ૩૦ ¶૧)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યોહ ૧૪:૬—ઈસુ કઈ રીતે “માર્ગ અને સત્ય અને જીવન” છે? (“માર્ગ અને સત્ય અને જીવન હું છું” યોહ ૧૪:૬ અભ્યાસ માહિતી, nwtsty)

    • યોહ ૧૪:૧૨—ઈસુમાં શ્રદ્ધા મૂકનારા કઈ રીતે તેમનાથી પણ “મોટાં કામો” કરે છે? (“આના કરતાં મોટાં કામો” યોહ ૧૪:૧૨ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યોહ ૧૩:૧-૧૭

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને બતાવો કે તક મળે ત્યારે કઈ રીતે ખુશખબર જણાવી શકાય.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૫

  • “પ્રેમ સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે—સ્વાર્થ અને ગુસ્સાને ટાળો”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: “એકબીજા પર પ્રેમ રાખો”—સ્વાર્થ અને ગુસ્સાને ટાળો. સમય હોય તો, “મનન માટે બાઇબલનું પાત્ર” બૉક્સ જુઓ.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૨૭

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૮ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો