સપ્ટેમ્બર ૨-૮
હિબ્રૂઓ ૭-૮
ગીત ૧૪ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
‘મેલ્ખીસેદેક જેવા જ હંમેશ માટેના યાજક’: (૧૦ મિ.)
હિબ્રૂ ૭:૧, ૨—મેલ્ખીસેદેક રાજા અને યાજક હતા. તેમણે ઈબ્રાહીમને મળીને આશીર્વાદ આપ્યો (it-૨-E ૩૬૬)
હિબ્રૂ ૭:૩—મેલ્ખીસેદેકની “વંશાવળી વિશે” કોઈ માહિતી નથી અને “તે હંમેશ માટે યાજક રહે છે” (it-૨-E ૩૬૭ ¶૪)
હિબ્રૂ ૭:૧૭—ઈસુ ‘મેલ્ખીસેદેક જેવા જ હંમેશ માટેના યાજક છે’ (it-૨-E ૩૬૬)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
હિબ્રૂ ૮:૩—મુસાના નિયમ પ્રમાણે ચઢાવવામાં આવતા અર્પણો અને દાનો વચ્ચે શું ફરક છે? (w૦૦ ૮/૧૫ ૧૪ ¶૧૧)
હિબ્રૂ ૮:૧૩—યિર્મેયાના સમયમાં કઈ રીતે અગાઉનો કરાર “રદ” કરવામાં આવ્યો? (it-૧-E ૫૨૩ ¶૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હિબ્રૂ ૭:૧-૧૭ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાંચવાની અને શીખવવાની કળા:: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: શીખવવા માટે વસ્તુઓ વાપરો. પછી, શીખવવાની કળા ચોપડીના અભ્યાસ નવની ચર્ચા કરો.
ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) it-૧-E ૫૨૪ ¶૩-૫—વિષય: નવો કરાર શું છે? (th અભ્યાસ ૭)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૧૫ મિ.) સપ્ટેમ્બર મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો. બધાને ઉત્તેજન આપો કે શક્ય હોય તો, યહોવાના સાક્ષીઓના મુખ્યમથક કે શાખા કચેરીની મુલાકાત લે.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૬૭
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪૫ અને પ્રાર્થના