વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ નવેમ્બર પાન ૨
  • નવેમ્બર ૪-૧૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૪-૧૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ નવેમ્બર પાન ૨

નવેમ્બર ૪-૧૦

૧ યોહાન ૧-૫

  • ગીત ૩૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “દુનિયા કે એની વસ્તુઓ માટે પ્રેમ રાખશો નહિ”: (૧૦ મિ.)

    • [પહેલો યોહાનની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • ૧યો ૨:૧૫, ૧૬—‘દુનિયામાં જે કંઈ છે, એ પિતા પાસેથી નહિ, પણ દુનિયા પાસેથી આવે છે’ (w૦૫ ૧/૧ ૧૦ ¶૧૩)

    • ૧યો ૨:૧૭—દુનિયા અને એની લાલસા જતાં રહેશે (w૧૩ ૮/૧૫ ૨૭ ¶૧૮)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ૧યો ૨:૭, ૮—યોહાને જણાવેલી આજ્ઞા કઈ રીતે જૂની અને નવી છે? (w૧૩ ૯/૧૫ ૧૦ ¶૧૪)

    • ૧યો ૫:૧૬, ૧૭—એવું કયું ‘પાપ છે, જેનું પરિણામ મરણ’ છે? (it-૧-E ૮૬૨ ¶૫)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૧યો ૧:૧–૨:૬ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • વાંચવાની અને શીખવવાની કળા:: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: ઉત્સાહ. પછી, શીખવવાની કળા ચોપડીના અભ્યાસ અગિયારની ચર્ચા કરો.

  • ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૦૪ ૧૦/૧ ૨૯—વિષય: ૧ યોહાન ૪:૧૮માં યોહાને કહ્યું હતું કે, “સંપૂર્ણ પ્રેમ ડરને દૂર કરે છે.” એનો શો અર્થ થતો હતો? (th અભ્યાસ ૭)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૬

  • “લગ્‍ન વિશે વિચારતા હો ત્યારે દુનિયાની અસર થવા દેશો નહિ”: (૧૫ મિ.) ચર્ચા. યહોવાને મહિમા આપે એવાં લગ્‍ન વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૭૬

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો