વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ નવેમ્બર પાન ૩
  • લગ્‍ન વિશે વિચારતા હો ત્યારે દુનિયાની અસર થવા દેશો નહિ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લગ્‍ન વિશે વિચારતા હો ત્યારે દુનિયાની અસર થવા દેશો નહિ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • યહોવાને મહિમા મળે એ રીતે લગ્‍નની તૈયારી કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • શોભતી રીતે લગ્‍ન કરવા શું કરવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • યહોવાહને માન આપતા - આનંદી લગ્‍નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • તમારા જીવનથી બતાવો કે તમને ઈશ્વરમાં પૂરો વિશ્વાસ છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ નવેમ્બર પાન ૩
લગ્‍ન વખતે કુટુંબ સાથે ફોટો

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

લગ્‍ન વિશે વિચારતા હો ત્યારે દુનિયાની અસર થવા દેશો નહિ

છોકરા-છોકરીના લગ્‍ન થવાના હોય ત્યારે તેઓએ ઘણા નિર્ણયો લેવાના હોય છે. તેઓને દબાણ કરવામાં આવે કે બીજાઓની જેમ તેઓ પણ ધામધૂમથી લગ્‍ન કરે. તેઓના લગ્‍ન વિશે મિત્રો અને કુટુંબના સભ્યોએ ઘણું વિચારી રાખ્યું હશે. લગ્‍નની તૈયારી કરવા તેઓને કયા બાઇબલ સિદ્ધાંતોથી મદદ મળી શકે? એમ કરવાથી તેઓને પછીથી કોઈ અફસોસ નહિ થાય અને તેઓનાં દિલ પર કોઈ બોજ નહિ રહે.

યહોવાને મહિમા આપે એવાં લગ્‍ન વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • નીક અને જુલીયાનાને આ બાઇબલ સિદ્ધાંતોથી કઈ રીતે મદદ મળી?

    • ૧કો ૧૦:૩૧

    • ૧યો ૨:૧૫, ૧૬

    • ગલા ૫:૧૯-૨૧

    • ૧તિ ૨:૯

  • શા માટે યુગલે ભક્તિમાં મજબૂત હોય એવા ભાઈને “મિજબાનીના કારભારી” તરીકે પસંદ કરવા જોઈએ?—યોહ ૨:૯, ૧૦.

  • કયા કારણોને લીધે નીક અને જુલીયાનાએ લગ્‍ન વિશે અમુક પસંદગીઓ કરી હતી?

  • લગ્‍નની ગોઠવણ અને રિસેપ્શન વિશે કોણ નિર્ણયો લેશે?—w૦૬ ૧૧/૧ ૧૮ ¶૧૦.

જે છોકરા-છોકરીની સગાઈ થઈ ગઈ છે, તેઓ લગ્‍ન પહેલાં ટેબ્લેટ અને પેન-પેપર લઈને સંશોધન કરે છે; પ્રાર્થના કરે છે; છોકરીના માબાપ સાથે લગ્‍નની તૈયારી વિશે વાત કરે છે; કુટુંબના બીજા સભ્યો સાથે મળીને મહેમાનોને લગ્‍નનું આમંત્રણ મોકલે છે
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો