વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ નવેમ્બર પાન ૫
  • નવેમ્બર ૧૮-૨૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૧૮-૨૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ નવેમ્બર પાન ૫

નવેમ્બર ૧૮-૨૪

પ્રકટીકરણ ૧-૩

  • ગીત ૫ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • ‘તારાં કાર્યો હું જાણું છું’: (૧૦ મિ.)

    • [પ્રકટીકરણની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • પ્રક ૧:૨૦—વડીલોના જૂથ પર ઈસુ પૂરી દેખરેખ રાખે છે (w૧૨ ૧૦/૧ ૨૦ ¶૮)

    • પ્રક ૨:૧, ૨—દરેક મંડળમાં શું થઈ રહ્યું છે એ વિશે ઈસુ જાણે છે (w૧૨ ૪/૧ ૩૦ ¶૧૧; w૦૧ ૧/૧૫ ૨૦-૨૧ ¶૨૦)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • પ્રક ૧:૭—દરેક વ્યક્તિ કઈ રીતે અને ક્યારે ઈસુને ‘વાદળો સાથે આવતા’ જોશે? (kr-E ૨૨૬ ¶૧૦)

    • પ્રક ૨:૭—‘ઈશ્વરના બાગમાં જીવનના વૃક્ષ’ પરથી ખાવાનો શો અર્થ થાય? (w૦૯ ૧/૧ ૩૧ ¶૧)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રક ૧:૧-૧૧ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૨)

  • ફરી મુલાકાત ૧: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગથી શરૂઆત કરો. બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો. (th અભ્યાસ ૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૨

  • “યહોવા આપણી જરૂરિયાતો જાણે છે”: (૧૫ મિ.) ચર્ચા. ૨૦૧૭ શિક્ષણ સમિતિનો અહેવાલ વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૭૮

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો