વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ નવેમ્બર પાન ૬
  • નવેમ્બર ૨૫–ડિસેમ્બર ૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૨૫–ડિસેમ્બર ૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ નવેમ્બર પાન ૬

નવેમ્બર ૨૫–ડિસેમ્બર ૧

પ્રકટીકરણ ૪-૬

  • ગીત ૧૩૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ચાર ઘોડેસવારોની સવારી”: (૧૦ મિ.)

    • પ્રક ૬:૨—સફેદ ઘોડાનો સવાર ‘જીતવા નીકળી પડ્યો’ (wp૧૭.૩-E ૪ ¶૩, ૫)

    • પ્રક ૬:૪-૬—પછી લાલચોળ ઘોડાનો સવાર અને કાળા ઘોડાનો સવાર આવ્યા (wp૧૭.૩-E ૫ ¶૨, ૪-૫)

    • પ્રક ૬:૮—એ પછી ફિક્કા રંગના ઘોડાનો સવાર આવ્યો, જેની પાછળ કબર હતી (wp૧૭.૩-E ૫ ¶૮-૧૦)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • પ્રક ૪:૪, ૬—ચોવીસ વડીલો અને ચાર કરૂબો કોને રજૂ કરે છે? (re ૭૭ ¶૮; ૮૦ ¶૧૯)

    • પ્રક ૫:૫—શા માટે ઈસુને “યહુદા કુળમાંના સિંહ” કહેવામાં આવે છે? (cf-E ૩૬ ¶૫-૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રક ૪:૧-૧૧ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૪)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) lv ૪૯ ¶૧૫ (th અભ્યાસ ૨)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨

  • “રાજીખુશીથી આપનારને યહોવા ચાહે છે”: (૧૫ મિ.) વડીલ ચર્ચા કરશે. આ વીડિયો બતાવીને શરૂઆત કરો: ઓનલાઇન દાન આપવાની રીતો. પ્રકાશકોને જણાવો કે દાનને લગતી માહિતી માટે jw.org અને JW Library પર દાનનું બટન દબાવે અથવા એડ્રેસ બારમાં donate.jw.org ટાઇપ કરે. ગયા સેવા વર્ષ દરમિયાન ભાઈ-બહેનોએ દાન આપ્યું, એની કદર બતાવતો શાખા તરફથી આવેલો પત્ર વાંચો. ઉદારતાથી આપેલા દાન માટે ભાઈ-બહેનોના વખાણ કરો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૭૯

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૯ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો