જાન્યુઆરી ૬-૧૨
ઉત્પત્તિ ૧-૨
ગીત ૧૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાએ પૃથ્વી પર સૃષ્ટિની રચના કરી”: (૧૦ મિ.)
[ઉત્પત્તિની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
ઉત ૧:૩, ૪, ૬, ૯, ૧૧—સર્જનના એકથી ત્રણ દિવસો (it-૧-E ૫૨૭-૫૨૮)
ઉત ૧:૧૪, ૨૦, ૨૪, ૨૭—સર્જનના ચારથી છ દિવસો (it-૧-E ૫૨૮ ¶૫-૮)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
ઉત ૧:૧—પૃથ્વીને ક્યારે બનાવવામાં આવી, એ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે? (w૧૫-E ૬/૧ ૫)
ઉત ૧:૨૬—શું ઈસુ સાથે મળીને યહોવાએ બધું સર્જન કર્યું હતું? (it-૨-E ૫૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૧:૧-૧૯ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાંચવાની અને શીખવવાની કળા: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: માહિતી પાળવાનું શીખવો. પછી, શીખવવાની કળા ચોપડીના અભ્યાસ તેરની ચર્ચા કરો.
ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૦૮ ૩/૧ ૫—વિષય: આપણને બનાવવામાં આવ્યા છે એ જાણીને જીવનમાં સંતોષ મળે છે (th અભ્યાસ ૧૧)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“શું તમારી શ્રદ્ધા વિશે તમે સમજાવી શકો?”: (૧૫ મિ.) ચર્ચા. હાડકાંના ડોક્ટર પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે અને પ્રાણીશાસ્ત્રી પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૮૫
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૨૮ અને પ્રાર્થના