વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 એપ્રિલ પાન ૬
  • ખરાબ સંગતનાં ખરાબ પરિણામો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખરાબ સંગતનાં ખરાબ પરિણામો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • મીઠી વાણી જીવનનું ઝાડ છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • યહોવાને ચાહે છે એવા લોકો સાથે સમય વિતાવીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • યહોવા ચાહે છે, તેઓને તમે પણ ચાહો
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • વિષય
    સજાગ બનો!—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 એપ્રિલ પાન ૬
એક ભાઈ પોતાની સાથે કામ કરનારાઓ સાથે બહાર કોઈ જગ્યાએ પી રહ્યા છે. તેઓને કેવા કપડાં, વીડિયો ગેમ્સ, પૈસા અને મોબાઈલ કે ટેબ્લેટ જેવા સાધનો ગમે છે એ વિશે તેઓ વાત કરી રહ્યા છે, ભાઈ એ ધ્યાનથી સાંભળી રહ્યા છે.

બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૩૪-૩૫

ખરાબ સંગતનાં ખરાબ પરિણામો

૩૪:૧, ૨, ૭, ૨૫

આપણા પડોશીઓમાં, આપણી સાથે કામ કરનારાઓમાં કે પછી આપણી સાથે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓમાં અમુક સારા ગુણો હોય શકે. પણ શું એનો અર્થ એવો કે તેઓ આપણા સારા મિત્રો બની શકે? એક વ્યક્તિ આપણી સારી મિત્ર બની શકે કે નહિ એ કઈ રીતે ખબર પડે?

  • શું તેની સાથે હળવા-મળવાથી યહોવા સાથેનો મારો સંબંધ મજબૂત થશે?

  • તેની વાતચીતથી દેખાય આવે છે કે તેના માટે સૌથી મહત્ત્વનું શું છે?—માથ ૧૨:૩૪

પોતાને પૂછો: “હું જે મિત્રો પસંદ કરું છું એની યહોવા સાથેના મારા સંબંધ પર કેવી અસર પડે છે?”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો