વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 મે પાન ૨
  • મે ૩-૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૩-૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 મે પાન ૨

મે ૩-૯

ગણના ૨૭-૨૯

  • ગીત ૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા પક્ષપાત નથી કરતા, આપણે પણ ન કરીએ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ગણ ૨૮:૭, ૧૪—દ્રાક્ષદારૂ-અર્પણથી આપણને શું શીખવા મળે છે? (it-૨-E ૫૨૮ ¶૫)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ગણ ૨૮:૧૧-૩૧ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. પહેલી મુલાકાત: ઈશ્વરનો મકસદ—ઉત ૧:૨૮ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૪)

  • ટૉક: (૫ મિ.) w૦૫ ૧૧/૧૫ ૨૪ ૧૦-૧૩—વિષય: યહોવા અર્પણો અને બલિદાનો સ્વીકારે માટે શું કરવાનું હતું? (th અભ્યાસ ૧૬)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૫

  • યહોવાના દોસ્ત બનો—બધાને પ્રેમ કરીએ: (૬ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી, શક્ય હોય તો અમુક બાળકોને આ સવાલો પૂછો: સ્કૂલમાં બાળકોનું વર્તન પ્રિયા સાથે કેવું હતું? અવનીએ કઈ રીતે પ્રિયાને પ્રેમ બતાવ્યો? તમે કઈ રીતે બીજાઓ સાથે પ્રેમથી વર્તી શકો?

  • સાચા દોસ્ત કોને કહેવાય?: (૯ મિ.) ચર્ચા. આ વ્હાઇટબોર્ડ એનિમેશન વીડિયો બતાવો. પછી આ સવાલો પૂછો: દોસ્તમાં કેવા ગુણો હોવા જોઈએ? સાચા દોસ્ત કેવા હોય? તમે કઈ રીતે પાકી દોસ્તી કરી શકો?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) yc પાઠ ૬

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૩૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો