વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 જાન્યુઆરી પાન ૧૪
  • તમારા રાજા કોણ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમારા રાજા કોણ છે?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • બલિદાનો ચઢાવવા કરતાં આજ્ઞાઓ પાળવી વધારે સારું છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • દાઉદની લડવાની તરકીબ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • અહંકાર અપમાન લાવે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • આપણા ઈશ્વર યહોવા પાસેથી હિંમત મેળવીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 જાન્યુઆરી પાન ૧૪
શમુએલ આકાશ તરફ હાથ કરીને અમુક ઇઝરાયેલીઓ સાથે વાત કરે છે.

બાઇબલમાં રહેલો ખજાનો

તમારા રાજા કોણ છે?

ઇઝરાયેલીઓએ રાજાની માંગ કરી (૧શ ૮:૪, ૫; it-૨-E ૧૬૩ ¶૧)

ઇઝરાયેલીઓએ યહોવાને રાજા માનવાનો નકાર કર્યો કેમ કે તેઓ યહોવાને જોઈ શકતા ન હતા (૧શ ૮:૭, ૮; ia ૭૨ ¶૧૮)

યહોવાએ તેઓને એનાં પરિણામો વિશે ચેતવ્યાં (૧શ ૮:૯, ૧૮; w૧૦ ૧/૧ ૨૮ ¶૯)

યહોવા વિશ્વના માલિક છે. તે પહેલેથી જ આખી સૃષ્ટિ પર રાજ કરે છે. તે પ્રેમથી સ્વર્ગદૂતો અને તેમના ભક્તો પર રાજ કરે છે અને તેઓ સાથે માનથી વર્તે છે. તેમના માર્ગે ચાલીશું અને સહકાર આપીશું તો યહોવા આપણા પર આશીર્વાદો વરસાવશે, જે કાયમ ટકશે!

પોતાને પૂછો: ‘હું કઈ રીતે બતાવી શકું કે યહોવા જ વિશ્વના રાજા છે?’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો