બાઇબલમાં રહેલો ખજાનો
પ્રમાણિકતાનો અર્થ એ નથી કે આપણાથી કોઈ ભૂલ નહિ થાય
અયૂબે ખોટી રીતે ઈશ્વરને દોષ આપ્યો (અયૂ ૨૭:૧, ૨)
ભલે અયૂબે ભૂલો કરી, છતાં તે પોતાને પ્રમાણિક કહી શક્યા (અયૂ ૨૭:૫; w૧૯.૦૨ ૫ ¶૯-૧૦)
પ્રમાણિક રહેવાનો અર્થ એ નથી કે આપણાથી કોઈ ભૂલ નહિ થાય, એનો અર્થ તો એ છે કે યહોવાને પૂરા દિલથી પ્રેમ કરવો (માથ ૨૨:૩૭; w૧૯.૦૨ ૩ ¶૩-૫)
મનન માટે સવાલ: યહોવા એવી અપેક્ષા રાખતા નથી કે આપણાથી કોઈ ભૂલ નહિ થાય. એ જાણીને કઈ રીતે હિંમત ન હારવા મદદ મળે છે?