વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb25 માર્ચ પાન ૧૧
  • એપ્રિલ ૧૪-૨૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૧૪-૨૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૫
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૫
mwb25 માર્ચ પાન ૧૧

એપ્રિલ ૧૪-૨૦

નીતિવચનો ૯

ગીત ૩૪ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. સમજુ વ્યક્તિ બનો, મશ્કરી કરનાર નહિ

(૧૦ મિ.)

મશ્કરી કરનાર વ્યક્તિ સલાહ સ્વીકારવાને બદલે સલાહ આપનારને ધિક્કારે છે (ની ૯:૭, ૮ક; w૨૨.૦૨ ૯ ¶૪)

સમજુ માણસ સલાહની અને સલાહ આપનારની કદર કરે છે (ની ૯:૮ખ, ૯; w૨૨.૦૨ ૧૨ ¶૧૨-૧૪; w૦૧ ૫/૧૫ ૩૦ ¶૧-૨)

સમજુ વ્યક્તિને ફાયદો થશે, પણ મશ્કરી કરનારને નુકસાન થશે (ની ૯:૧૨; w૦૧ ૫/૧૫ ૩૦ ¶૫)

હોટલમાં જમતી વખતે યુવાન બહેન મોટી ઉંમરના બહેનની સલાહ સાંભળી રહ્યા છે.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ની ૯:૧૭—“ચોરીને પીધેલું પાણી” શું છે? એ કેમ “મીઠું” લાગે છે? (w૦૬ ૧૦/૧ ૪ ¶૩)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ની ૯:૧-૧૮ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. ફરી મળવા જાઓ

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિ સ્મરણપ્રસંગમાં ગઈ હતી. (lmd પાઠ ૮ મુદ્દો ૩)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) જાહેરમાં પ્રચાર. અગાઉ તમે એક વ્યક્તિને તેના વિસ્તારની નજીકમાં સ્મરણપ્રસંગ ક્યાં થશે એ જાણવા મદદ કરી હતી. (lmd પાઠ ૭ મુદ્દો ૪)

૬. ફરી મળવા જાઓ

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. અગાઉ તમે કોઈ સગાને તેમના વિસ્તારની નજીકમાં સ્મરણપ્રસંગ ક્યાં થશે એ જાણવા મદદ કરી હતી. (lmd પાઠ ૮ મુદ્દો ૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧૫૦

૭. શું લહાવાઓ આપણને ચઢિયાતા બનાવે છે?

(૧૫ મિ.) ચર્ચા.

વીડિયો બતાવો. પછી પૂછો:

  • “લહાવા” શબ્દનો અર્થ શું થાય?

  • મંડળમાં જેઓ પાસે લહાવા છે, તેઓએ પોતાના વિશે કેવું વલણ રાખવું જોઈએ?

  • પદવી મેળવવા કરતાં બીજાઓની સેવા કરવી શા માટે વધારે મહત્ત્વનું છે?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૨૫ ¶૫-૭, પાન ૨૦૦ પરનું બૉક્સ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો