JW લાઇબ્રેરી અને JW.ORG પર પ્રદર્શિત માહિતી
યહોવાના સાક્ષીઓના અનુભવો
વ્યુજીનિયાબહેનને ૨૩ વર્ષ પહેલાં આખા શરીરમાં લકવો મારી ગયો અને ત્યારથી તે પથારીવશ છે. બાઇબલમાં આપેલી ભાવિની આશાથી તેમને દિલાસો અને હિંમત મળે છે.
JW લાઇબ્રેરી પર સાહિત્ય > લેખો > યહોવાના સાક્ષીઓના અનુભવો વિભાગમાં જાઓ.
jw.org પર લાઇબ્રેરી > લેખો > યહોવાના સાક્ષીઓના અનુભવો > મુશ્કેલીઓમાં હાર ન માની વિભાગમાં જાઓ.
તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
મરિયમ એક પ્રબોધિકા હતી. લાલ સમુદ્ર પાસે સ્ત્રીઓ સાથે વિજયગીત ગાવામાં તે સૌથી આગળ હતી. તેની પાસેથી આપણે હિંમત, શ્રદ્ધા અને નમ્રતા વિશે ઘણું શીખી શકીએ છીએ.
JW લાઈબ્રેરી પર સાહિત્ય > લેખો > તેઓની શ્રદ્ધાને પગલે ચાલો વિભાગમાં જાઓ.
jw.org પર લાઈબ્રેરી > લેખો > તેઓની શ્રદ્ધાને પગલે ચાલો વિભાગમાં જાઓ.