JW લાઇબ્રેરી અને JW.ORG પર પ્રદર્શિત માહિતી
યહોવાના સાક્ષીઓના અનુભવો
હૉસ્પિટલના સ્ટાફને ચિંતાનો સામનો કરવા મદદ
કોવિડ-૧૯ મહામારી દરમિયાન એક હૉસ્પિટલમાં કામ કરતા નર્સ અને સ્ટાફને કઈ રીતે ચિંતાનો સામનો કરવા મદદ મળી?
યુવાનો પૂછે છે
શું સોશિયલ મીડિયા પર જાણીતા હોવું જરૂરી છે?
વધારે લોકો ફોલો કરે અથવા પોસ્ટને વધારે લાઈક મળે માટે અમુક વ્યક્તિઓ તો પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે. શું સોશિયલ મીડિયા પર જાણીતા હોવાથી કોઈ ફાયદો થાય છે?
તમારા દાન કઈ રીતે વપરાય છે?
ભાષાંતર કેન્દ્રોથી લાખો લોકોને ફાયદો થાય છે
કઈ રીતે ભાષાંતર કેન્દ્રોને કારણે ભાષાંતર સરળ થયું છે?