JW લાઇબ્રેરી અને JW.ORG પર પ્રદર્શિત માહિતી
તમારા દાન કઈ રીતે વપરાય છે?
મહામારીમાં દુનિયાના ખૂણે ખૂણે રાહતકામ
કોવિડ-૧૯ મહામારી વખતે આપણા રાહતકામથી ભાઈ-બહેનો અને બીજા લોકો પર ઊંડી અસર થઈ.
બીજા વિષયો
ગરીબી વગરની દુનિયા—શું એ શક્ય છે?
ઇતિહાસમાં ક્યારેય એવું બન્યું નથી કે દુનિયાના બધા લોકોની જરૂરિયાતો પૂરી થઈ હોય. બાઇબલમાં જણાવ્યું છે કે ઈશ્વર કઈ રીતે એ મુશ્કેલીનો હલ લાવશે.
યુવાનો પૂછે છે
બાઇબલ મને કઈ રીતે મદદ કરી શકે?—ભાગ ૧: બાઇબલ વાંચવાનું શરૂ કરો
તમને જૂના જમાનાની ખજાનાથી ભરેલી એક મોટી પેટી મળે છે. તમે એ જોવા આતુર હશો કે એ પેટીમાં શું છે, ખરું ને? બાઇબલ પણ ખજાનાની પેટી જેવું છે. એમાં આપેલી સલાહ રત્નો જેવી કીમતી છે.