JW લાઇબ્રેરી અને JW.ORG પર પ્રદર્શિત માહિતી
બીજા વિષયો
શું ક્યારેય આતંકવાદનો અંત આવશે?
બાઇબલમાં જણાવ્યું છે કે આતંકવાદ કેમ થાય છે અને ઈશ્વરને એ વિશે કેવું લાગે છે. એમાં એ પણ જણાવ્યું છે કે ઈશ્વર હંમેશ માટે હિંસાને કાઢી નાખશે અને ત્યારે કોઈને કશાનો ડર નહિ લાગે.
યહોવાના સાક્ષીઓના અનુભવો
પાદરીના ગુસ્સાથી ઉશ્કેરાઈ ન ગયા, પણ શાંત રહ્યા
બાઇબલમાં ઉત્તેજન આપ્યું છે કે કોઈ આપણને ઉશ્કેરે તોપણ શાંત સ્વભાવ રાખીએ. પણ શું એ શક્ય છે?
તમારા દાન કઈ રીતે વપરાય છે?
અમુક બાંધકામ મહામારી પહેલાં પૂરાં થયાં
સંગઠને ૨૦૨૦ના સેવા વર્ષમાં ૨,૭૦૦ કરતાં વધારે ભક્તિ-સ્થળો બાંધવાનું કે પછી એનું સમારકામ કરવાનું નક્કી કર્યું હતું. પણ કોવિડ-૧૯ મહામારીની એ કામો પર કેવી અસર પડી?