JW લાઇબ્રેરી અને JW.ORG પર પ્રદર્શિત માહિતી
બીજા વિષયો
શું ધર્મએ રાજકારણ સાથે હાથ મિલાવવો જોઈએ?
આખી દુનિયામાં એવા ઘણા લોકો છે, જેઓ ઈસુના પગલે ચાલવાનો દાવો કરે છે અને રાજકારણમાં પણ ભાગ લે છે. પણ શું એ બરાબર છે?
યહોવાના સાક્ષીઓના અનુભવો
તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—આલ્બેનિયા અને કોસોવોમાં
જે ભાઈ-બહેનો વધારે જરૂર છે એવી જગ્યાએ સેવા આપવા ગયાં છે, તેઓ કઈ રીતે મુશ્કેલીઓમાં પણ ખુશી ખુશી યહોવાની ભક્તિ કરી શકે છે?
તમારા દાન કઈ રીતે વપરાય છે?
ગીતો જે આપણને ઈશ્વરની નજીક લાવે
બ્રૉડકાસ્ટિંગનાં ગીતોમાંથી કયું ગીત તમારું મનગમતું છે? શું તમે કદી વિચાર્યું છે કે એ ગીત કઈ રીતે બન્યું?