વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt પાન ૨૨૦-૨૨૧
  • લેવીય મુખ્ય વિચારો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લેવીય મુખ્ય વિચારો
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • સરખી માહિતી
  • પરમેશ્વરને ખુશ કરતાં બલિદાનો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • લેવીયના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
લેવીય મુખ્ય વિચારો

લેવીય

મુખ્ય વિચારો

  • ૧

    • અગ્‍નિ-અર્પણ (૧-૧૭)

  • ૨

    • અનાજ-અર્પણ (૧-૧૬)

  • ૩

    • શાંતિ-અર્પણ (૧-૧૭)

      • લોહી કે ચરબી ન ખાઓ (૧૭)

  • ૪

    • પાપ-અર્પણ (૧-૩૫)

  • ૫

    • અલગ અલગ પાપ અને એ માટે જરૂરી અર્પણો (૧-૬)

      • બીજાઓનાં પાપ વિશે જણાવવું (૧)

    • ગરીબો માટે અર્પણોની અલગ ગોઠવણ (૭-૧૩)

    • અજાણતાં કરેલાં પાપ માટે દોષ-અર્પણ (૧૪-૧૯)

  • ૬

    • દોષ-અર્પણ વિશે વધારે નિયમો (૧-૭)

    • અર્પણો વિશે સૂચનો (૮-૩૦)

      • અગ્‍નિ-અર્પણ (૮-૧૩)

      • અનાજ-અર્પણ (૧૪-૨૩)

      • પાપ-અર્પણ (૨૪-૩૦)

  • ૭

    • અર્પણો વિશે સૂચનો (૧-૨૧)

      • દોષ-અર્પણ (૧-૧૦)

      • શાંતિ-અર્પણ (૧૧-૨૧)

    • ચરબી કે લોહી ખાવાની મનાઈ (૨૨-૨૭)

    • યાજકનો હિસ્સો (૨૮-૩૬)

    • અર્પણો વિશે છેલ્લા શબ્દો (૩૭, ૩૮)

  • ૮

    • હારુન અને તેના દીકરાઓને યાજકો તરીકે નિયુક્ત કરવાની વિધિ (૧-૩૬)

  • ૯

    • હારુન અર્પણો ચઢાવે છે (૧-૨૪)

  • ૧૦

    • યહોવાએ અગ્‍નિ મોકલીને નાદાબ અને અબીહૂને મારી નાખ્યા (૧-૭)

    • યાજકો માટે ખાવા-પીવા વિશે નિયમો (૮-૨૦)

  • ૧૧

    • શુદ્ધ અને અશુદ્ધ પ્રાણીઓ (૧-૪૭)

  • ૧૨

    • બાળકના જન્મ પછી સ્ત્રીનું શુદ્ધિકરણ (૧-૮)

  • ૧૩

    • રક્તપિત્ત વિશે નિયમો (૧-૪૬)

    • કપડાં પર ફૂગ (૪૭-૫૯)

  • ૧૪

    • રક્તપિત્તથી શુદ્ધ કરવું (૧-૩૨)

    • ફૂગ થયેલા ઘરને શુદ્ધ કરવું (૩૩-૫૭)

  • ૧૫

    • જાતીય અંગોમાંથી વહેતા સ્રાવને લીધે અશુદ્ધ (૧-૩૩)

  • ૧૬

    • પ્રાયશ્ચિત્તનો દિવસ (૧-૩૪)

  • ૧૭

    • મંડપ, અર્પણો માટેની જગ્યા (૧-૯)

    • લોહી ખાવાની મનાઈ (૧૦-૧૪)

    • મરેલું પ્રાણી મળ્યું હોય એ વિશે નિયમો (૧૫, ૧૬)

  • ૧૮

    • નિયમ વિરુદ્ધ જાતીય સંબંધ (૧-૩૦)

      • કનાનીઓ જેવાં કામ કરવાં નહિ (૩)

      • નજીકનાં સગાં સાથે જાતીય સંબંધ (૬-૧૮)

      • માસિકના દિવસો દરમિયાન (૧૯)

      • સજાતીય સંબંધો (૨૨)

      • જાનવર સાથે જાતીય સંબંધ (૨૩)

      • ‘શુદ્ધ રહો, નહિતર દેશ તમને ઓકી કાઢશે’ (૨૪-૩૦)

  • ૧૯

    • પવિત્ર રહેવા વિશે નિયમો (૧-૩૭)

      • કાપણીની યોગ્ય રીત (૯, ૧૦)

      • બહેરા અને આંધળા લોકોને નુકસાન ન પહોંચાડો (૧૪)

      • નિંદા ન કરો (૧૬)

      • ખાર ભરી ન રાખો (૧૮)

      • જાદુવિદ્યા અને મેલીવિદ્યા ન કરો (૨૬, ૩૧)

      • છૂંદણાં ન કરો (૨૮)

      • વૃદ્ધોને માન આપો (૩૨)

      • પરદેશીઓ સાથે સારી રીતે વર્તો (૩૩, ૩૪)

  • ૨૦

    • મોલેખની ભક્તિ; મેલીવિદ્યા (૧-૬)

    • પવિત્ર થાઓ અને માતા-પિતાને માન આપો (૭-૯)

    • વ્યભિચાર કરનારને મારી નાખો (૧૦-૨૧)

    • દેશમાં રહેવા માટે પવિત્ર થાઓ (૨૨-૨૬)

    • મેલીવિદ્યા કરનારને મારી નાખો (૨૭)

  • ૨૧

    • યાજકો પવિત્ર રહે અને પોતાને અશુદ્ધ ન કરે (૧-૯)

    • પ્રમુખ યાજક પોતાને અશુદ્ધ ન કરે (૧૦-૧૫)

    • યાજકોમાં કોઈ ખોડખાંપણ ન હોય (૧૬-૨૪)

  • ૨૨

    • યાજકની પવિત્રતા; પવિત્ર વસ્તુઓ ખાવા વિશે નિયમો (૧-૧૬)

    • ખોડખાંપણ વગરનું પ્રાણી જ સ્વીકારવામાં આવશે (૧૭-૩૩)

  • ૨૩

    • પવિત્ર દિવસો અને તહેવારો (૧-૪૪)

      • સાબ્બાથ (૩)

      • પાસ્ખા (૪, ૫)

      • બેખમીર રોટલીનો તહેવાર (૬-૮)

      • ફસલનું પ્રથમ ફળ ચઢાવવું (૯-૧૪)

      • અઠવાડિયાઓનો તહેવાર (૧૫-૨૧)

      • કાપણીની યોગ્ય રીત (૨૨)

      • રણશિંગડું વગાડવાનો તહેવાર (૨૩-૨૫)

      • પ્રાયશ્ચિત્તનો દિવસ (૨૬-૩૨)

      • માંડવાનો તહેવાર (૩૩-૪૩)

  • ૨૪

    • મુલાકાતમંડપના દીવાઓ માટે તેલ (૧-૪)

    • અર્પણની રોટલી (૫-૯)

    • ઈશ્વરના નામની નિંદા કરનારને પથ્થરે મારી નાખવામાં આવ્યો (૧૦-૨૩)

  • ૨૫

    • સાબ્બાથનું વર્ષ (૧-૭)

    • છુટકારાનું વર્ષ (૮-૨૨)

    • જમીન પાછી મેળવવી (૨૩-૩૪)

    • ગરીબો સાથે કઈ રીતે વર્તવું (૩૫-૩૮)

    • દાસ-દાસીઓ વિશે નિયમો (૩૯-૫૫)

  • ૨૬

    • મૂર્તિપૂજાથી દૂર રહો (૧, ૨)

    • આજ્ઞા પાળવાથી મળતા આશીર્વાદો (૩-૧૩)

    • આજ્ઞા ન પાળવાથી મળતી સજા (૧૪-૪૬)

  • ૨૭

    • માનતા લીધેલી વસ્તુઓ છોડાવવી (૧-૨૭)

      • લોકો (૧-૮)

      • પ્રાણીઓ (૯-૧૩)

      • ઘરો (૧૪, ૧૫)

      • જમીન (૧૬-૨૫)

      • પ્રથમ જન્મેલા (૨૬, ૨૭)

    • કોઈ શરત વગર યહોવાને સમર્પિત કરેલી વસ્તુઓ (૨૮, ૨૯)

    • દસમો ભાગ પાછો ખરીદવો (૩૦-૩૪)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો