૧
૨
યહૂદા પર દાઉદ રાજા બન્યો (૧-૭)
ઇઝરાયેલ પર ઈશ-બોશેથ રાજા બન્યો (૮-૧૧)
દાઉદના ઘરના અને શાઉલના ઘરના લોકો વચ્ચે લડાઈ (૧૨-૩૨)
૩
દાઉદનું ઘર બળવાન થાય છે (૧)
દાઉદના દીકરાઓ (૨-૫)
આબ્નેર દાઉદના પક્ષે જાય છે (૬-૨૧)
યોઆબ આબ્નેરને મારી નાખે છે (૨૨-૩૦)
દાઉદ આબ્નેર માટે વિલાપ કરે છે (૩૧-૩૯)
૪
૫
૬
૭
દાઉદ મંદિર નહિ બાંધે (૧-૭)
દાઉદ સાથે રાજ્યનો કરાર (૮-૧૭)
આભાર માનવા દાઉદે કરેલી પ્રાર્થના (૧૮-૨૯)
૮
૯
૧૦
૧૧
દાઉદે બાથ-શેબા સાથે કરેલો વ્યભિચાર (૧-૧૩)
દાઉદ ઊરિયાને મારી નાખવાનું કાવતરું ઘડે છે (૧૪-૨૫)
દાઉદ બાથ-શેબાને પત્ની બનાવે છે (૨૬, ૨૭)
૧૨
નાથાન દાઉદને સખત ઠપકો આપે છે (૧-૧૫ક)
બાથ-શેબાના દીકરાનું મરણ થાય છે (૧૫ખ-૨૩)
બાથ-શેબા સુલેમાનને જન્મ આપે છે (૨૪, ૨૫)
આમ્મોનીઓનું શહેર રાબ્બાહ કબજે કરાયું (૨૬-૩૧)
૧૩
આમ્નોન તામાર પર બળાત્કાર કરે છે (૧-૨૨)
આબ્શાલોમ આમ્નોનને મારી નાખે છે (૨૩-૩૩)
આબ્શાલોમ ગશૂર નાસી છૂટે છે (૩૪-૩૯)
૧૪
યોઆબ અને તકોઆની સ્ત્રી (૧-૧૭)
દાઉદ યોઆબની યોજના પારખી લે છે (૧૮-૨૦)
આબ્શાલોમને પાછા આવવાની રજા (૨૧-૩૩)
૧૫
આબ્શાલોમનું કાવતરું અને બંડ (૧-૧૨)
દાઉદ યરૂશાલેમમાંથી નાસી છૂટે છે (૧૩-૩૦)
અહીથોફેલ આબ્શાલોમ સાથે મળી જાય છે (૩૧)
અહીથોફેલની સલાહ નિષ્ફળ કરવા હૂશાય મોકલાયો (૩૨-૩૭)
૧૬
સીબા મફીબોશેથને દગો દે છે (૧-૪)
શિમઈ દાઉદને શ્રાપ આપે છે (૫-૧૪)
આબ્શાલોમ હૂશાયને પોતાની પાસે રાખી લે છે (૧૫-૧૯)
અહીથોફેલની સલાહ (૨૦-૨૩)
૧૭
હૂશાય અહીથોફેલની સલાહ નિષ્ફળ બનાવે છે (૧-૧૪)
દાઉદને ચેતવણી આપવામાં આવી, તે આબ્શાલોમના હાથમાંથી છટકી ગયો (૧૫-૨૯)
૧૮
૧૯
દાઉદે આબ્શાલોમ માટે શોક કર્યો (૧-૪)
યોઆબ દાઉદને ઠપકો આપે છે (૫-૮ક)
દાઉદ યરૂશાલેમ પાછો આવે છે (૮ખ-૧૫)
શિમઈ માફી માંગે છે (૧૬-૨૩)
મફીબોશેથ નિર્દોષ ગણાયો (૨૪-૩૦)
બાર્ઝિલ્લાયને માન અપાયું (૩૧-૪૦)
કુળો વચ્ચે ઝઘડો (૪૧-૪૩)
૨૦
શેબાનું બંડ, યોઆબ અમાસાને મારી નાખે છે (૧-૧૩)
શેબાનો પીછો થયો અને તેનું માથું કપાયું (૧૪-૨૨)
દાઉદે કરેલી ગોઠવણો (૨૩-૨૬)
૨૧
૨૨
૨૩
૨૪
ગણતરી કરવાનું દાઉદનું પાપ (૧-૧૪)
રોગચાળામાં ૭૦,૦૦૦ માર્યા જાય છે (૧૫-૧૭)
દાઉદ વેદી બાંધે છે (૧૮-૨૫)