૧
દાઉદ અને અબીશાગ (૧-૪)
અદોનિયાને સત્તાની લાલસા જાગે છે (૫-૧૦)
નાથાન અને બાથ-શેબા પગલાં ભરે છે (૧૧-૨૭)
દાઉદ સુલેમાનનો અભિષેક કરવાનો હુકમ આપે છે (૨૮-૪૦)
અદોનિયા વેદી પાસે દોડી જાય છે (૪૧-૫૩)
૨
દાઉદ સુલેમાનને શિખામણ આપે છે (૧-૯)
દાઉદનું મરણ, સુલેમાન રાજગાદીએ બેઠો (૧૦-૧૨)
અદોનિયાનું કાવતરું તેનું મોત લાવે છે (૧૩-૨૫)
અબ્યાથાર કાઢી મુકાયો, યોઆબ માર્યો ગયો (૨૬-૩૫)
શિમઈ માર્યો ગયો (૩૬-૪૬)
૩
સુલેમાન ઇજિપ્તના રાજાની દીકરી સાથે લગ્ન કરે છે (૧-૩)
સુલેમાનને સપનામાં યહોવાના દર્શન થાય છે (૪-૧૫)
સુલેમાન બે મા વચ્ચે ન્યાય કરે છે (૧૬-૨૮)
૪
સુલેમાને કરેલી ગોઠવણો (૧-૧૯)
સુલેમાનના રાજમાં જાહોજલાલી (૨૦-૨૮)
સુલેમાનનું ડહાપણ અને નીતિવચનો (૨૯-૩૪)
૫
૬
૭
૮
કરારકોશ મંદિરમાં લાવવામાં આવ્યો (૧-૧૩)
સુલેમાન પ્રવચન આપે છે (૧૪-૨૧)
મંદિરના ઉદ્ઘાટન વખતે સુલેમાનની પ્રાર્થના (૨૨-૫૩)
સુલેમાન લોકોને આશીર્વાદ આપે છે (૫૪-૬૧)
બલિદાનો ચઢાવાયાં અને ઉદ્ધાટન માટે ઉજવણી થઈ (૬૨-૬૬)
૯
સુલેમાનને સપનામાં બીજી વાર યહોવાના દર્શન થાય છે (૧-૯)
સુલેમાને રાજા હીરામને આપેલી ભેટ (૧૦-૧૪)
સુલેમાને કરેલાં બાંધકામો (૧૫-૨૮)
૧૦
૧૧
સુલેમાનની પત્નીઓએ તેનું દિલ ભટકાવી દીધું (૧-૧૩)
સુલેમાનના વિરોધીઓ (૧૪-૨૫)
યરોબઆમને દસ કુળ આપવાનું વચન (૨૬-૪૦)
સુલેમાનનું મરણ, રહાબઆમ રાજા બન્યો (૪૧-૪૩)
૧૨
રહાબઆમનો કઠોર જવાબ (૧-૧૫)
દસ કુળોનો બળવો (૧૬-૧૯)
યરોબઆમ ઇઝરાયેલનો રાજા બન્યો (૨૦)
રહાબઆમને ઇઝરાયેલીઓ વિરુદ્ધ લડવાની મનાઈ (૨૧-૨૪)
યરોબઆમે વાછરડાંની ભક્તિ કરાવી (૨૫-૩૩)
૧૩
૧૪
૧૫
યહૂદાનો રાજા અબીયામ (૧-૮)
યહૂદાનો રાજા આસા (૯-૨૪)
ઇઝરાયેલનો રાજા નાદાબ (૨૫-૩૨)
ઇઝરાયેલનો રાજા બાશા (૩૩, ૩૪)
૧૬
બાશા વિરુદ્ધ યહોવાનો સંદેશો (૧-૭)
ઇઝરાયેલનો રાજા એલાહ (૮-૧૪)
ઇઝરાયેલનો રાજા ઝિમ્રી (૧૫-૨૦)
ઇઝરાયેલનો રાજા ઓમ્રી (૨૧-૨૮)
ઇઝરાયેલનો રાજા આહાબ (૨૯-૩૩)
હીએલ યરીખો ફરીથી બાંધે છે (૩૪)
૧૭
એલિયા પ્રબોધક દુકાળ વિશે ભાખે છે (૧)
એલિયાને કાગડાઓએ ખાવાનું પૂરું પાડ્યું (૨-૭)
એલિયા સારફતની વિધવા પાસે જાય છે (૮-૧૬)
વિધવાનો દીકરો ગુજરી જાય છે અને જીવતો કરાય છે (૧૭-૨૪)
૧૮
એલિયા જઈને ઓબાદ્યા અને આહાબને મળે છે (૧-૧૮)
કાર્મેલ પર્વત પર એલિયાની સામે બઆલના પ્રબોધકો (૧૯-૪૦)
સાડા ત્રણ વર્ષ પછી દુકાળનો અંત આવે છે (૪૧-૪૬)
૧૯
ઇઝેબેલના ગુસ્સાને લીધે એલિયા નાસી જાય છે (૧-૮)
હોરેબ પાસે એલિયાને યહોવાનું દર્શન થાય છે (૯-૧૪)
એલિયાએ હઝાએલ, યેહૂ અને એલિશાનો અભિષેક કરવો (૧૫-૧૮)
એલિયાની જગ્યા એલિશા લેશે (૧૯-૨૧)
૨૦
સિરિયા આહાબ વિરુદ્ધ લડાઈ કરે છે (૧-૧૨)
આહાબ સિરિયાને હરાવે છે (૧૩-૩૪)
આહાબ વિરુદ્ધ ભવિષ્યવાણી (૩૫-૪૩)
૨૧
આહાબને નાબોથની દ્રાક્ષાવાડી જોઈએ છે (૧-૪)
ઇઝેબેલ નાબોથને મારી નંખાવે છે (૫-૧૬)
આહાબ વિરુદ્ધ એલિયાનો સંદેશો (૧૭-૨૬)
આહાબ નમ્ર બને છે (૨૭-૨૯)
૨૨
યહોશાફાટ આહાબને સાથ આપે છે (૧-૧૨)
મીખાયાએ કરેલી હારની ભવિષ્યવાણી (૧૩-૨૮)
આહાબ રામોથ-ગિલયાદમાં માર્યો ગયો (૨૯-૪૦)
યહૂદા પર યહોશાફાટનું રાજ (૪૧-૫૦)
ઇઝરાયેલનો રાજા અહાઝ્યા (૫૧-૫૩)