૧
૨
૩
ઈશ્વર વિરુદ્ધ બળવો કરવામાં ઇઝરાયેલે હદ ઓળંગી (૧-૫)
ઇઝરાયેલ અને યહૂદા વ્યભિચાર કરે છે (૬-૧૧)
પસ્તાવો કરવા વિનંતી (૧૨-૨૫)
૪
૫
લોકો યહોવાની શિસ્ત સ્વીકારતા નથી (૧-૧૩)
નાશ થશે, પણ પૂરેપૂરો નહિ (૧૪-૧૯)
યહોવા લોકો પાસેથી હિસાબ માંગે છે (૨૦-૩૧)
૬
યરૂશાલેમને ઘેરી લેવાનો સમય નજીક (૧-૯)
યરૂશાલેમ પર યહોવાનો ક્રોધ (૧૦-૨૧)
ઉત્તરથી ક્રૂર હુમલો (૨૨-૨૬)
ધાતુ શુદ્ધ કરનાર તરીકે યર્મિયાની સોંપણી (૨૭-૩૦)
૭
યહોવાના મંદિર પર આંધળો ભરોસો (૧-૧૧)
મંદિર શીલોહ જેવું થશે (૧૨-૧૫)
જૂઠી ભક્તિની નિંદા થઈ (૧૬-૩૪)
૮
લોકો બીજી પ્રજાઓ પાછળ તેઓના રસ્તે ગયા (૧-૭)
યહોવાના શબ્દો સિવાય જ્ઞાન ક્યાં? (૮-૧૭)
યહૂદાના ઘા જોઈને યર્મિયા વિલાપ કરે છે (૧૮-૨૨)
૯
યર્મિયાનું ભારે દુઃખ (૧-૩ક)
યહૂદા પાસેથી યહોવા હિસાબ માંગે છે (૩ખ-૧૬)
યહૂદાના હાલ પર વિલાપ (૧૭-૨૨)
યહોવાને ઓળખો છો એનું અભિમાન કરો (૨૩-૨૬)
૧૦
બીજી પ્રજાઓના દેવો અને જીવતા ઈશ્વર વચ્ચેનો ફરક (૧-૧૬)
આવનાર વિનાશ અને ગુલામી (૧૭, ૧૮)
યર્મિયાનો વિલાપ (૧૯-૨૨)
પ્રબોધકની પ્રાર્થના (૨૩-૨૫)
૧૧
ઈશ્વર સાથે કરેલો કરાર યહૂદા તોડે છે (૧-૧૭)
કતલ માટે લઈ જવાતા ઘેટા સાથે યર્મિયાની સરખામણી (૧૮-૨૦)
યર્મિયાના વતનના માણસો તરફથી વિરોધ (૨૧-૨૩)
૧૨
યર્મિયાની ફરિયાદ (૧-૪)
યહોવાનો જવાબ (૫-૧૭)
૧૩
ચીંથરેહાલ થયેલો શણનો કમરપટ્ટો (૧-૧૧)
દ્રાક્ષદારૂના કુંજાના ચૂરેચૂરા થશે (૧૨-૧૪)
ક્યારેય ન સુધરનાર યહૂદા ગુલામીમાં જશે (૧૫-૨૭)
૧૪
૧૫
યહોવા પોતાનો ચુકાદો બદલશે નહિ (૧-૯)
યર્મિયાની ફરિયાદ (૧૦)
યહોવાનો જવાબ (૧૧-૧૪)
યર્મિયાની પ્રાર્થના (૧૫-૧૮)
યહોવા યર્મિયાને હિંમત આપે છે (૧૯-૨૧)
૧૬
યર્મિયાએ લગ્ન ન કરવું, શોક ન પાળવો, મિજબાનીમાં ન જવું (૧-૯)
પહેલા સજા, પછી આઝાદી (૧૦-૨૧)
૧૭
યહૂદાનાં પાપ લોઢાની કલમથી કોતરીને લખેલાં છે (૧-૪)
યહોવા પર ભરોસો રાખવાથી મળતા આશીર્વાદ (૫-૮)
દિલ સૌથી કપટી છે (૯-૧૧)
યહોવા, ઇઝરાયેલની આશા (૧૨, ૧૩)
યર્મિયાની પ્રાર્થના (૧૪-૧૮)
સાબ્બાથને પવિત્ર ગણવો (૧૯-૨૭)
૧૮
કુંભારના હાથમાં માટી (૧-૧૨)
યહોવા ઇઝરાયેલથી પીઠ ફેરવી લે છે (૧૩-૧૭)
યર્મિયા વિરુદ્ધ કાવતરું; તેની વિનંતી (૧૮-૨૩)
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
સારા અને ખરાબ ઘેટાંપાળકો (૧-૪)
‘નેક અંકુરના’ રાજમાં સુખ-શાંતિ (૫-૮)
જૂઠા પ્રબોધકોને સજા થઈ (૯-૩૨)
યહોવાનો “બોજ” (૩૩-૪૦)
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
૩૨
૩૩
ફરી મજબૂત કરવાનું વચન (૧-૧૩)
‘નેક અંકુરના’ રાજમાં સુખ-શાંતિ (૧૪-૧૬)
દાઉદ અને યાજકો સાથે કરાર (૧૭-૨૬)
૩૪
૩૫
૩૬
યર્મિયાએ વીંટો લખાવ્યો (૧-૭)
બારૂખ વીંટાનું લખાણ મોટેથી વાંચી સંભળાવે છે (૮-૧૯)
યહોયાકીમ વીંટો બાળી નાખે છે (૨૦-૨૬)
સંદેશો ફરી બીજા વીંટામાં લખવામાં આવ્યો (૨૭-૩૨)
૩૭
ખાલદીઓ થોડા સમય માટે ઘેરો ઉઠાવી લે છે (૧-૧૦)
યર્મિયાને કેદ કરવામાં આવે છે (૧૧-૧૬)
સિદકિયા યર્મિયાને મળે છે (૧૭-૨૧)
૩૮
યર્મિયાને ટાંકામાં નાખી દેવામાં આવ્યો (૧-૬)
એબેદ-મેલેખ યર્મિયાને બચાવે છે (૭-૧૩)
યર્મિયા સિદકિયાને કહે છે કે તે બાબેલોનના શરણે થઈ જાય (૧૪-૨૮)
૩૯
૪૦
નબૂઝારઅદાન યર્મિયાને આઝાદ કરે છે (૧-૬)
ગદાલ્યાને દેશ પર અધિકારી ઠરાવવામાં આવ્યો (૭-૧૨)
ગદાલ્યા વિરુદ્ધ કાવતરું (૧૩-૧૬)
૪૧
૪૨
૪૩
૪૪
૪૫
૪૬
૪૭
૪૮
૪૯
આમ્મોન વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૬)
અદોમ વિરુદ્ધ ભવિષ્યવાણી (૭-૨૨)
દમસ્ક વિરુદ્ધ ભવિષ્યવાણી (૨૩-૨૭)
કેદાર અને હાસોર વિરુદ્ધ ભવિષ્યવાણી (૨૮-૩૩)
એલામ વિરુદ્ધ ભવિષ્યવાણી (૩૪-૩૯)
૫૦
૫૧
૫૨
સિદકિયા બાબેલોન વિરુદ્ધ બળવો કરે છે (૧-૩)
નબૂખાદનેસ્સાર યરૂશાલેમને ઘેરી લે છે (૪-૧૧)
શહેર અને મંદિરનો નાશ (૧૨-૨૩)
લોકોને ગુલામ બનાવીને બાબેલોન લઈ જવામાં આવ્યા (૨૪-૩૦)
યહોયાખીનને કેદમાંથી આઝાદ કરવામાં આવ્યો (૩૧-૩૪)