શ્રદ્ધાને લીધે યહોવાના સાક્ષીઓને થયેલી જેલની સજા—જગ્યા પ્રમાણે
માર્ચ ૨૦૨૫ સુધી યહોવાના સાક્ષીઓને શ્રદ્ધાને લીધે થયેલી જેલ
ક્યાં |
સંખ્યા |
કારણ |
|---|---|---|
ક્રિમીયા |
૧૪ |
|
એરિટ્રિયા |
૬૬ |
|
રશિયા |
૧૪૬ |
|
સિંગાપુર |
૮ |
|
દક્ષિણ કોરિયા |
૧ |
|
યુક્રેઇન |
૩ |
|
બીજા દેશો |
૧૦થી વધારે |
|
કુલ |
૨૪૮થી વધારે |
ઇન્ટરનેશનલ કોવેનન્ટ ઑન સિવિલ એન્ડ પોલિટિકલ રાઈટ્સના અનુચ્છેદ ૧૮ મુજબ, દરેક વ્યક્તિને પોતાની ઇચ્છા મુજબ “ધર્મ પસંદ કરવાનો, સ્વતંત્ર રીતે વિચારવાનો અને અંતઃકરણ પ્રમાણે પસંદગી કરવાનો” હક છે.a પણ અમુક દેશોમાં યહોવાના સાક્ષીઓને એ સામાન્ય હક નથી મળતો. તેઓને ખોટી રીતે જેલમાં નાખવામાં આવે છે અને તેઓ સાથે ક્રૂર રીતે વર્તવામાં આવે છે. ઘણા સાક્ષીઓ પોતાની શ્રદ્ધાને લીધે જેલમાં છે. બીજા અમુક સેનામાં ભરતી ન થવાને લીધે જેલમાં છે.
a યુનાઈટેડ નેશન્સ યુનિવર્સલ ડિક્લેરેશન ઑફ હ્યુમન રાઈટ્સનો અનુચ્છેદ ૧૮ અને યુરોપિયન કન્વેન્શન હ્યુમન રાઈટ્સનો અનુચ્છેદ ૯ પણ જુઓ.