એઈડ્સ એની સામ કઈ રીત લડત આપવી
તા જેતરમાં એઈડ્સના કાઈ ઇલાજ નથી, અન તબીબી વિજ્ઞાન જલદી એન શાધી કાઢે એ શક્ય જણાતું નથી. નવી સારવાર રાગની ગતિન ધીમી કરી શકે છતાં, શરૂઆતમાં જ ચપથી દૂર રહવું વધુ સારું છે. તમ છતાં, આપણ અટકાવવાની ચચા કરીએ એ પહલાં, ચાલા આપણ જોઈએ કે કઈ રીત એઈડ્સ વાયરસ (એચઆઈવી) એકમાંથી બીજામાં દાખલ થાય છે અન કઈ રીત નથી થતા.
વ્યક્તિન ચાર પ્રાથમિક રીતાએ ચપ લાગી શકે: (૧) ઈંજેક્શનની દૂષિત સાય કે પિચકારી વાપરવાથી, (૨) ચપવાળી વ્યક્તિ સાથ (યાનીમાગ, ગુદામાગ, કે માખિક રીત) જાતીય સમાગમ કરવાથી, (૩) લાહીની આપ-લ કરવાથી અન લાહીની પદાશા વાપરવાથી, જો કે આ ધમકી વધુ વિકસિત દેશામાં ઘટી છે જ્યાં લાહી હવ એચઆઈવી રાગપ્રતિકારકથી ચકાસાયલું હાય છે, તથા (૪) બાળકની એચઆઈવી-ચપગ્રસ્ત માતા પાસથી, કે જે પાતાનાં ભૂલકાંન જન્મ પહલાં, જન્મ વખત કે સ્તનપાન કરાવતી વખત આપ છે.
યુ.એસ. સન્ટસ ફાર ડીસીસ કંટ્રાલ ઍન્ડ પ્રિવન્શન (સીડીસી) અનુસાર, તાજેતરના વજ્ઞાનિક પુરાવા બતાવ છે કે (૧) શરદી કે ફ્લુની જેમ તમન એઈડ્સના ચપ લાગી શકે નહિ, (૨) એઈડ્સ થયલી વ્યક્તિની બાજુમાં બસવાથી કે ચપી વ્યક્તિન સ્પશવાથી કે ભટવાથી તમન થઈ શકે નહિ, (૩) ચપી વ્યક્તિએ તયાર કરેલા, રાંધલા કે પીરસલા ખારાક ખાવાથી ચપ લાગી શકે નહિ, અન (૪) ચપી વ્યક્તિએ વાપરેલું જાજરૂ, ટેલિફાન, કપડાં, કે ખાવા-પીવાનાં વાસણા વાપરવાથી ચપ લાગતા નથી. વધુમાં, સીડીસી કહ છે કે મચ્છરા કે બીજાં કાઈપણ જંતુઆ દ્વારા પણ વાયરસ ફેલાતા નથી.
અટકાવવાના ઉકેલ
એઈડ્સના વાયરસ ચપી લાકાના લાહીમાં છૂપાયલા હાય છે. ચપ લાગલી વ્યક્તિન ઈંજેક્શન આપવામાં આવ તા, જરાક લાહી સાથ વાયરસ સાય કે પિચકારી પર ચોંટી રહી શકે. આ દૂષિત થયલી સાયથી કાઈન ઈંજેક્શન આપવામાં આવ તા, વાયરસ દાખલ થઈ શકે. તમન સાય કે પિચકારી વિષ શંકા હાય ત્યારે ડાક્ટર કે નસન પૂછતા ગભરાશા નહિ. તમન જાણવાના હક્ક છે; તમારું જીવન સંડાવાયલું છે.
એઈડ્સ વાયરસ ચપી વ્યક્તિના વીય કે યાનિસ્ત્રાવમાં હાય છે. તથી, અટકાવવાની બાબતમાં સીડીસી ભલામણ કરે છે: “સંયમ પાળવા એક માત્ર વિશ્વસનીય રક્ષણ છે. તમ જાતીય સમાગમમાં જોડાતા હાવ તા, ચપ ન લાગલા સાથી સાથ પારસ્પરિક વફાદાર સંબંધા વિકસ ત્યાં સુધી રાહ જુઆ, જેમ કે લગ્ન.”
નોંધ લા કે પાતાન રક્ષવા માટે “પારસ્પરિક વફાદાર સંબંધા” જાળવવા જોઈએ. તમ વફાદાર હાવ પરંતુ તમારું સાથી ન હાય તા, તમ સુરક્ષિત નથી. એ ખાસ કરીન એવા સમાજમાં રહતી સ્ત્રીઆ માટે વારંવાર મુશ્કેલ સમસ્યા બન છે કે જ્યાં પુરુષા જાતીય રીત અન આથિક રીત તઆ પર અત્યાચાર કરે છે. કેટલાક દેશામાં સ્ત્રીઆન પુરુષા સાથ જાતીયતા વિષ ચચા કરવાની પણ પરવાનગી આપવામાં આવતી નથી, ત્યાં સલામત જાતીયતા વિષ વાત કરવી તા દૂરની વાત છે.
તમ છતાં, આવી બધી સ્ત્રીઆ નબળી હાતી નથી. પશ્ચિમ આફ્રિકાના એક દેશના અભ્યાસ બતાવ્યું કે કેટલીક આથિક રીત સદ્ધર સ્ત્રીઆ, પાતાના પતિની હિંસાના ભાગ બન્યા વગર પાતાના ચપી પતિન ના પાડી શકતી હતી. ન્યૂ જર્સી, યુ.એસ.એમાં, કેટલીક સ્ત્રીઆએ પુરુષ નિરાધ વાપરવાનું ઇચ્છતા ન હાય તા જાતીયતાના નકાર કયા છે. અલબત્ત, રબરના નિરાધ એચઆઈવી અન બીજા જાતીયતાથી ફેલાતા રાગા વિરુદ્ધ રક્ષણ આપી શકે, તઆએ એના યાગ્ય રીત અન સતત ઉપયાગ કરવા જોઈએ.
ક્યારે તપાસ કરાવવી
અગાઉના લખમાં ઉલ્લખ કરેલી કરણ, ચપથી પાતાન રક્ષવા કંઈ જ કરી શકી નહિ. તઆના લગ્નનાં ઘણાં વષા પહલાં તના પતિન ચપ લાગ્યા હતા, અન તઆએ લગ્ન કર્યું એ સમય એચઆઈવીની તપાસ અન એના ફેલાવા શરૂઆતના તબક્કામાં જ હતા. તમ છતાં, કેટલાક દેશામાં હવ એચઆઈવીની તપાસ રાજિંદી પદ્ધતિ બની છે. તથી, વ્યક્તિન એચઆઈવી છે કે નહિ એ સંબંધી કાઈપણ શંકા હાય તા, સહચય શરૂ કરતા પહલાં તપાસ કરાવવી ડહાપણભરેલું છે. કરણ સલાહ આપ છે: “તમારું લગ્ન સાથી ડહાપણથી પસંદ કરા. ખાટી પસંદગીની તમારે બહુ માટી કિંમત ચૂકવવી પડે, તમારું જીવન પણ જઈ શકે.”
વ્યભિચારના કિસ્સામાં નિદાષ સાથીનું રક્ષણ કરવા તપાસ કરાવવી જરૂરી છે. ચપ લાગ્યા પછી છ મહિના સુધી એચઆઈવી, તપાસમાં જણાતું ન હાવાથી, કેટલીક વધુ તપાસ જરૂરી હાય શકે. વ્યભિચારી સાથી સાથ જાતીય સંબંધ બાંધવામાં આવ (એ બતાવ છે કે વ્યભિચારન માફ કયા છે) તા, નિરાધના ઉપયાગ ચપ વિરુદ્ધ રક્ષણ કરવામાં મદદરૂપ બની શકે.
શિક્ષણ કઈ રીત મદદ કરી શકે?
એ નોંધપાત્ર છે કે એઈડ્સ અસ્તિત્વમાં આવ્યા એના ઘણા સમય પહલાં બાઇબલ લખાયું હતું છતાં, એના સિદ્ધાંતા પ્રમાણ જીવવાથી રાગ સામ રક્ષણ મળે છે. દાખલા તરીકે, લગ્ન બહારના જાતીય સંબંધન બાઇબલ દાષિત ઠરાવ છે, લગ્નમાં વફાદારી માંગ છે, અન જણાવ છે કે ખ્રિસ્તીઆએ બાઇબલ સિદ્ધાંત અપનાવનારાઆ સાથ જ લગ્ન કરવું જોઈએ. (૧ કારીંથી ૭:૩૯; હબ્રી ૧૩:૪) એ બદીના બધાં રૂપા અન લાહીની આપ-લની મનાઈ કરે છે, કે જે શરીરન અશુદ્ધ કરે છે.—પ્રરિતાનાં કૃત્યા ૧૫:૨૦; ૨ કારીંથી ૭:૧.
એચઆઈવી-પાઝીટીવવાળી વ્યક્તિઆ સાથ સંડાવાતા પહલાં રહલાં જોખમા અન ભયા વિષ જાણવું ડહાપણભરેલું છે. એઈડ્સ વિષ જાણવાથી લાકા પાતાનું રક્ષણ કરવા સજ્જ થાય છે.
ધ એઈડ્સ એકશન લીગ કહ છે: “માટા ભાગના કિસ્સાઆમાં એઈડ્સન થતા અટકાવી શકાય છે. એઈડ્સના કાઈ ઇલાજ ન મળી જાય ત્યાં સુધી એના વિષનું શિક્ષણ આપવું એકમાત્ર [સવ માટે] બચાવ સાબિત થઈ શકે.” (અક્ષરા અમ ત્રાંસા કયા છે.) માબાપ એક બીજા સાથ અન બાળકા સાથ એઈડ્સ વિષની નિખાલસ વાતચીત કરવી સારું છે.
સારવાર માટે ક્યા વિકલ્પા છે?
એચઆઈવીથી ચપ લાગલી વ્યક્તિમાં સામાન્ય રીત રાગનાં લક્ષણા છથી દશ વષના ગાળા સુધી દેખાતા નથી. એ વષા દરમિયાન, શરીરમાં સંઘષ ચાલુ રહ છે. દરેક વાયરસ અનકગણા વધીન રાગપ્રતિકારક કાશાન મારી નાખ છે. રાગપ્રતિકારક કાશા એની સામ લડે છે. છેવટે, દરરાજ કરાડા નવા વાયરસ પદા થાય છે તમ, રાગપ્રતિકારક શક્તિ નાશ પામ છે.
રાગપ્રતિકારક શક્તિન મદદ કરવાના પ્રયત્ન કરવા કેટલીક દવાઆ બનાવવામાં આવી છે, કે જે દવાઆનાં ગૂંચવણભર્યાં નામાન કારણ એ—એઝેડટી, ડીડીઆઈ, અન ડીડીસી જેવાં અક્ષરાથી આળખાય છે. જોકે કેટલાક માનતા હતા કે આ દવાઆ નોંધપાત્ર રીત લાભકારક છે અન એનામાં રાગ મટાડવાની ક્ષમતા છે છતાં, આવી આશાઆ તાત્કાલિક જ નાશ પામી. સમય પસાર થતા એ પાતાની અસરકારકતા ગુમાવ છે એટલું જ નહિ પરંતુ કેટલાક લાકામાં, લાહીના કણાન ઘટાડવા, લાહી જામી જવું, અન હાથપગના જ્ઞાનતંતુઆન નુકશાન પહોંચાડવા જેવી આડઅસરનું કારણ પણ બન છે.
હવ નવા પ્રકારની દવાઆ આવી પહોંચી છે: પ્રાટીસ ઈનહીબીટસ. ડાક્ટર એન અન્ય એન્ટીવાયરલ દવાઆ ઉપરાંત ત્રણ-દવાના મિશ્રણ સાથ આપ છે. તપાસ બતાવ્યું છે કે આ ત્રિગુણી ઉપચાર વાયરસન મારી નાખતા નથી, પરંતુ એન અમુક હદે કે પૂરેપૂરી રીત વધતા અટકાવ છે.
બીમાર છે તઆની તંદુરસ્તીમાં આ ત્રિગુણી ઉપચારે નોંધપાત્ર સુધારા કયા છે. તમ છતાં, નિષ્ણાતા માન છે કે એચઆઈવીના ચપ લાગલી વ્યક્તિન, લક્ષણા દેખાં દે એ પહલાં આ દવા આપવાથી સારું પરિણામ આવ છે. એમ કરવામાં આવ તા, ચપન પૂરેપૂરા વિકસલા એઈડ્સમાં ફેરવાતા અટકાવી શકાય. સારવાર નવી હાવાથી, એ જોવાનું રહ છે કે આ ઉપચાર કેટલા સમય સુધી ચપ અટકાવી રાખશ.
ત્રિગુણી ઉપચાર ખચાળ છે. ત્રણ એન્ટીવાયરલ દવાઆ ઉપરાંત પ્રયાગશાળા તપાસના સરેરાશ ખચ વાષિક $ ૧૨,૦૦૦ થાય છે. આથિક બાજા ઉપરાંત, ત્રિગુણી ઉપચાર લઈ રહલા દર્દીએ દવાઆ રાખી હાય એ ફ્રીજ પાસ ઘણી વખત જવું પડે છે. એટલ કે વ્યક્તિએ કેટલીક ગાળીઆ દિવસમાં બ વખત અન બીજી દિવસમાં ત્રણ વખત લવાની હાય છે. કેટલીક ભૂખ્યાપટે અન કેટલીક જમ્યા પછી લવાની હાય છે. એઈડ્સના દરદીન ઘણા અન્ય ચપા લાગ છે એની સામ લડવા વધારાની દવાઆ લવી પડે છે ત્યારે ઉપચાર વધુ ગૂંચવણ ભરેલા બન છે.
ડાક્ટરાની એક મુખ્ય ચિંતા એ છે કે વ્યક્તિ ત્રિગુણી ઉપચાર છાડી દે તા શું થઈ શકે. વાયરસનું ગુણાંકમાં વધવું ખૂબ ઝડપથી ચાલુ થઈ શકે, અન સારવાર દરમિયાન બચી ગયલા વાયરસ સામ લડવા માટે વ્યક્તિ અગાઉ જે દવાઆ લતી હતી એની કાઈ અસર ન પણ થાય. આવી દવા, પ્રતિરાધક એચઆઈવી વાયરસના ઇલાજ કરવા વધુ મુશ્કેલ છે. વધુમાં, આ શક્તિશાળી વાયરસ બીજા લાકામાં પ્રવશી શકે છે.
શું રસી ઇલાજ છે?
કેટલાક એઈડ્સ સંશાધનકતાઆ માન છે કે જગતવ્યાપી એઈડ્સન ફેલાવતા અટકાવવાના ઉકેલ, સલામત, અસરકારક રસી છે. કમળા, આરી, ગાલપચાળિયું, અન અછબડા વિરુદ્ધ સફળ રસી નબળા વાયરસથી બનાવવામાં આવી છે. સામાન્ય રીત, નબળા પ્રકારના વાયરસ શરીરમાં પ્રવશ છે ત્યારે, રાગપ્રતિકારક શક્તિ એના નાશ કરવાના પ્રયત્ન કરે છે ઉપરાંત વાસ્તવિક વાયરસ આવ ત્યારે સફળતાપૂવક એના પણ નાશ કરવાની શક્તિ વધારે છે.
વાંદરા પરના તાજેતરના બ અખતરા સૂચવ છે કે એચઆઈવીની સમસ્યા એ છે કે નબળા વાયરસ પણ પ્રાણઘાતક વાયરસમાં ફેરવાઈ શકે. બીજા શબ્દામાં, રક્ષણ કરવા બનાવલી રસી રાગનું કારણ બની શકે.
રસીની શાધ નિરાશાજનક અન નાસીપાસ કરનાર છે. ડઝન કરતાં વધુ અખતરાઆ કયા પછી પણ એચઆઈવી એમ જ રહ છે કે જે રસીએ નબળા વાયરસન મારી નાખવા જોઈતા હતા. જેનાથી ઇલાજ વધુ છેતરામણા બન્યા છે. (તાજેતરમાં આખી દુનિયામાં આછામાં આછા દસ જાતના એચઆઈવી વાયરસ છે.) એટલું જ નહિ પણ વાયરસ એ રાગપ્રતિકારક શક્તિ પર સીધસીધી રીત હુમલા કરે છે કે જે રસીએ સંરક્ષણ કરવું જોઈએ.
સંશાધનમાં આથિક પરિસ્થિતિ પણ ભૂમિકા ભજવ છે. વાશીંગ્ટનની આંતરરાષ્ટ્રીય એઈડ્સ રસી પ્રારંભિકે જણાવ્યું કે “ખાનગી ઉદ્યાગા આવી રસી બનાવવા માંગતા નથી.” એ દાષ કાઢવામાં આવતા હતા કે રસીથી કંઈ લાભ થશ નહિ, કેમ કે એમાંની માટા ભાગની અલ્પવિકસિત દેશામાં વચાય છે.
મુશ્કેલીઆ હાવા છતાં, સંશાધનકારા સફળ રસી બનાવવા માટે ઝીણવટભરી શાધ ચાલુ રાખ છે. તમ છતાં, રસી તાત્કાલિક શાધાશ એવું જણાતું નથી. આશાસ્પદ રસી પ્રયાગશાળામાંથી બહાર પડે છે ત્યારે, માનવા પર એના અખતરા પરિશ્રમી, ખચાળ, અન સંભવિતઃ રીત જોખમી હાય છે.
એચઆઈવીની અસર
કાન થઈ છે?
જગતવ્યાપી દરરાજ લગભગ ૧૬,૦૦૦ લાકાન ચપ લાગ છે. એવું કહવામાં આવ છે કે ૯૦ ટકાથી વધારે વિકાસશીલ દેશામાં રહ છે. લગભગ દશમાંથી એક બાળક ૧૫ વષની ઉંમર કરતાં નાનું હાય છે. બાકીના પુખ્તામાંથી ૪૦ ટકા સ્ત્રીઆ છે અન જેમાંથી અડધા કરતાં વધુ ૧૫થી ૨૪ વષ વચ્ચની છે.—વિશ્વ આરાગ્ય સંસ્થા અન એચઆઈવી/એઈડ્સ પર સંયુક્ત રાષ્ટ્રસંઘના કાયક્રમ.
એચઆઈવી અન એઈડ્સ વચ્ચના સંબંધ
એચઆઈવીના અથ “હ્યુમન ઈમ્યુનાડેફીશ્યન્સી વાયરસ” થાય છે કે જે વાયરસ શરીરની રાગ સામ લડતી પ્રતિકારક શક્તિના ધીમ ધીમ નાશ કરે છે. એઈડ્સ “એક્વાયર્ડ ઈમ્યુનાડેફીશ્યન્સી સીન્ડ્રામ” તરીકે આળખાય છે. એ એચઆઈવી ચપના જીવનન ધમકીરૂપ છેલ્લા તબક્કા છે. એ નામ જ વણવ છે કે કઈ રીત રાગપ્રતિકારક શક્તિન એચઆઈવી ખરાબ રીત નુકશાન પહોંચાડે છે, અન દરદીની રાગપ્રતિકારક શક્તિ એ ચપના સહલાયથી ભાગ બન છે.
કાઈન ચપ લાગ્યા છે કે નહિ એ કઈ રીત જાણી શકાય?
વ્યક્તિન ચપ લાગ્યા છે કે નહિ એ તમ તન કે તણીન જોઈન જ ન કહી શકા. એચઆઈવીનાં લક્ષણા દેખાયાં ન હાય તા વ્યક્તિ તંદુરસ્ત દેખાય શકે, તઆ બીજાઆન વાયરસના ચપ લગાડી શકે. કાઈ જણાવ કે તન ચપ લાગ્યા નથી તા શું તમ માની લશા? માનવું જરૂરી નથી. એચઆઈવીના ચપ લાગલા ઘણા પાત જ જાણતા હાતા નથી. જાણ છે તઆ ખાનગી રાખવા માંગતા હાય શકે, અથવા જૂઠું બાલતા હાય શકે. યુનાઈટેડ સ્ટેટ્સનું સવક્ષણ બતાવ છે કે એચઆઈવીના ચપ લાગલી ૧૦માંથી ૪ વ્યક્તિઆ પાતાના જાતીયતાના સાથીન પાતાની પરિસ્થિતિ વિષ જણાવવામાં નિષ્ફળ ગઈ છે.
[Caption on page ૬]
CDC, Atlanta, Ga.
[Caption on page ૭]
લગ્નના વિચાર કરતાં પહલાં એચઆઈવીની તપાસ કરાવવી ડહાપણભરેલું છે