અમારા વાચકા તરફથી
સ્ટ્રાક “સ્ટ્રાકના સામના કરવા” (માચ ૮, ૧૯૯૮) આ શૃંખલા મારી પ્રાથનાના જવાબ હતા. થાડાં વષા પહલાં મેં અન મારા પતિએ મહાસંમલનમાં હાજરી આપી હતી ત્યારે તમન સ્ટ્રાક હતા. તમણ મારા માટે કંઈક લખવા પ્રયત્ના કયા, પરંતુ ત લખી શક્યા નહિ; તમના આખા જમણા ભાગન અસર થઈ હતી. આ લખ મારા માટે જે કર્યુ છે એ વ્યક્ત કરવા મારી પાસ શબ્દા નથી. યહાવાહ આપણન ભૂલી ગયા નથી એ જાણવું કેવું અદ્ભુત છે.
એફ. એસ. એચ., યુનાઈટેડ સ્ટેટ્સ
સામયિક મળવ્યાના થાડા કલાક પહલા જ, હું મારી લાગણીઆ મારી પત્નીન સમજાવવામાં નિષ્ફળ ગયા હતા, મારા સ્ટ્રાકના લીધ મન પાતાન જે ગમતું હતું એ વ્યક્ત કરવામાં પણ નિષ્ફળ જતા હતા. આ સામયિક મેં ત્રણ વાર વાચ્યું, અન મારી પત્નીએ પણ વાચ્યું.
આર. ઝેડ., ઇટાલી
મારા પિતા ઘણા વષાથી યહાવાહના વિશ્વાસુ સવક હતા, ત સ્ટ્રાકના લીધ ગયા વષ મરણ પામ્યા. આ લખ મન તમના મરણ પહલાનાં વતાવન સમજવામાં મદદ કરી. તમના લાગણીમય ફેરફાર તમજ સ્ટ્રાકના ભાગ બનલી વ્યક્તિન વાત કરવામાં શા માટે તકલીફ પડે છે એ સમજવામાં મદદ કરી. આ વાંચ્યા પછી મન સમજણ પડી કે મારા પિતાન શું થતું હતું.
વી. કે., યુનાઈટેડ સ્ટેટ્સ
મન ગયા વષ સ્ટ્રાક થયા જેના લીધ આજે પણ મારા શરીરના ડાબા ભાગ કમજોર છે. આ લખ સ્ટ્રાક વિષના રહસ્ય અન બીકન દૂર કરી. ફક્ત વૃધ્ધ લાકાન જ સ્ટ્રાક થાય એવું માનવું ભૂલભરેલું છે. મન ૪૭ વષની વય સ્ટ્રાક થયા હતા.
એ. એ., ઇંગ્લન્ડ
આ લખ મન મારી દીકરી લુસિયાન સમજવામાં મદદ કરી. ત બ મહિનાની હતી ત્યારે કાર દુઘટનામાં તન માથામાં સખત વાગ્યુ હતું. ત તની લાગણીઆ વ્યક્ત કરી શકતી ન હતી. લખ ત શા માટે એમ કરતી હતી એ સમજવામાં મદદ કરી.
એન. કે., સ્લાવાકિયા
હું એક અધિકૃત નસ છું અન સ્ટ્રાકના ભાગ બનલી વ્યક્તિઆ સાથ કામ કરવાના મન અનુભવ છે. આ લખમાં ભારપૂવક બતાવવામાં આવ્યું છે કે સ્ટ્રાકના ભાગ બનલી વ્યક્તિના કુટુંબન કેવી મુશ્કેલીઆના સામના કરવા પડે છે એની હું કદર કરું છું.
એલ. સી., યુનાઈટેડ સ્ટેટ્સ
મારી માતા ટ્રાન્સીયન્ટ ઈસ્કેમીક એટેકથી પીડાતી હતી. શારીરિક રીત જોતાં ત સંપૂણ સ્વસ્થ હતી, પરંતુ માનસિક રીત ત ડરતી હતી. ત તંદુરસ્ત હતી અન તન પાતા પર વિશ્વાસ હતા, પણ હવ ત નબળી થઈ ગઈ હતી. આ બિમારીથી કેવી માનસિક અસર થાય છે એ સમજાવવા મદદ કરી માટે તમારા આભાર.
આર. કે., ઇટાલી
બ વષ પહલાં મારી માતાન સ્ટ્રાકના બ હુમલા આવ્યા હતા. પહલા હુમલામાં તણ પાતાની યાદશક્તિ ગુમાવી, અન બીજી વખત તન જમણી બાજુએ લકવા થયા. ઘણી વખત ગુસ્સામાં હું તન એવું કંઈક કહતી જેનાથી તન દુઃખ થતું હતું. પરંતુ તમારા લખ મન આ બાબત સમજવામાં મદદ કરી.
આર. ટી. એસ., બ્રાઝિલ