વિષય
નર્સો—શું તેઓ વિના આપણું કામ ચાલી શકે? ૩-૧૧
મોટે ભાગે જેઓની કદર થતી નથી એ નર્સો, આપણી તંદુરસ્તી જાળવવામાં અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. નર્સ બનવાથી કેવો આનંદ મળે છે અને કેવી મુશ્કેલીઓ સહન કરવી પડે છે?
પીડામાંથી રાહત આપતું અનીસ્થીઆ ૧૯
શું તમે કદી અનીસ્થીઆ વિના ઑપરેશન કરાવવાની કલ્પના કરી છે? અનીસ્થીઆના રોમાંચક ઇતિહાસ વિષે શીખો.
શું રાશિચક્ર તમને અસર કરે છે? ૨૬
લાખો લોકો ભાવિ વિષે જાણવા રાશિ જુએ છે. એનાં જોખમો કયાં છે?