વિષય
ડાયાબિટીસને સમજવું ૩-૧૨
ડાયાબિટીસ શાને લીધે થાય છે? એને કઈ રીતે કાબૂમાં રાખી શકાય?
હું કઈ રીતે મારા ભાઈ કે બહેનથી અલગ, મારી પોતાની ઓળખ બનાવી શકું? ૧૩
જો તમારા ભાઈ કે બહેન અમુક વાતે ખૂબ હોશિયાર હોય તો, શું તમને એવું લાગે છે કે ‘તેની સામે હું તો કંઈ જ નથી?’ શું તમને તેની ઇર્ષા આવે છે? આવી લાગણીઓ સામે બાઇબલ તમને કઈ રીતે મદદ કરી શકે?
બાળકને તાવ આવે ત્યારે શું કરવું જોઈએ? ૨૯
તમારા બાળકને તાવ આવે ત્યારે તમારે કેટલી ચિંતા કરવી જોઇએ? તમે કઇ રીતે બાળકને મદદ કરી શકો?