વિષય
સર્વ લોકો હળીમળીને રહી શકશે? ૩-૧૧
નાતજાતના ભેદ રાખવાથી સંપનો સત્યાનાશ થાય છે. લડાઈ-ઝગડા થાય છે. બધી જ નાતજાતના લોકો કઈ રીતે હળીમળીને સાથે રહી શકે?
લગ્ન પહેલાં સેક્સ એમાં શું ખોટું છે? ૧૬
ઘણા યુવાનોને સેક્સ માણવા ખૂબ ઉશ્કેરવામાં આવે છે. શું લગ્ન પહેલાં સેક્સ માણવામાં કઈ ખોટું છે? ખ્રિસ્તીઓએ શું કરવું જોઈએ?
નામ કમાવાને બદલે ઈશ્વરનો સાથ લીધો ૧૯
આ યુવાનને એવું શું મળ્યું કે તેણે પૈસા બનાવવાનો મોકો જવા દીધો?
[પાન ૨ પર ચિત્ર]
Central Tamil Nadu, India
Untouchable children in a village school
[ક્રેડીટ લાઈન]
© Mark Henley/Panos Pictures