વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g08 જાન્યુઆરી પાન ૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • સજાગ બનો!—૨૦૦૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • સ્ત્રીઓ પર અત્યાચાર
  • આ વિષે બાઇબલ શું જણાવે છે? ૩-૭
  • કઠપૂતળીઓની કરામત! ૮
  • શું વીડિયો ગેમ્સ રમવામાં કંઈ વાંધો છે? ૧૮
  • કઠપૂતળીઓની કરામત!
    સજાગ બનો!—૨૦૦૮
  • યુવાનો પૂછે છે . . . શું વીડિયો ગેમ્સ રમવામાં કંઈ વાંધો છે?
    સજાગ બનો!—૨૦૦૮
  • શું મારે કોમ્પ્યુટર કે વિડીયો રમતો રમવી જોઈએ?
    સજાગ બનો!—૧૯૯૬
  • સ્ત્રીઓ પર અત્યાચાર દુનિયાભરની સમસ્યા
    સજાગ બનો!—૨૦૦૮
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૦૮
g08 જાન્યુઆરી પાન ૨

વિષય

સ્ત્રીઓ પર અત્યાચાર

આ વિષે બાઇબલ શું જણાવે છે? ૩-૭

દુનિયાના ખૂણે ખૂણે સ્ત્રીઓ હિંસા અને ભેદભાવનો શિકાર થઈ રહી છે. અરે, અમુક ધર્મ તો સ્ત્રીઓને થઈ રહેલા આ અન્યાયને જાણે ન્યાય માને છે. પરંતુ ઈશ્વર આ વિષે શું વિચારે છે?

કઠપૂતળીઓની કરામત! ૮

કઠપૂતળીઓના સંગીત ખેલ વિષે વધારે જાણવા આવો અમારી સાથે, ઑસ્ટ્રિયાના સાલ્સબર્ગ શહેરમાં.

શું વીડિયો ગેમ્સ રમવામાં કંઈ વાંધો છે? ૧૮

ઘણી વીડિયો ગેમ્સમાં હિંસા ને સેક્સને બઢાવી-ચઢાવીને બતાવવામાં આવે છે. આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે કઈ ગેમ્સ રમવી સારી? એમાં કેટલો સમય વિતાવવો જોઈએ? શું એ સિવાય બીજી કોઈ રમત છે જેમાં ભાગ લઈ શકાય?

૩ સ્ત્રીઓ પર અત્યાચાર—દુનિયાભરની સમસ્યા

૪ સ્ત્રીઓ વિષે ઈશ્વર શું વિચારે છે?

૧૧ ટોકિયોની કરીએ જરા વાત

૧૫ ગબૉન—પશુ-પંખીઓનું ઘર

૨૨ વારંવાર બંધાયેલો પુલ

૨૪ કોણે બનાવ્યા? કરોળિયાના રેસા

૨૫ અજોડ મૃત સરોવર!

૨૮ બાઇબલ શું કહે છે—લગ્‍નજીવનમાં પતિને સોંપાયેલી જવાબદારી

૩૦ વિશ્વ પર નજર

૩૧ તમે કેવો જવાબ આપશો?

૩૨ એક બાળકીને બુક વહાલી

[Picture on page 2]

By courtesy of the Salzburg Marionette Theatre

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો